________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
tet
અહુ ભાવમાં વ્યર્થ હું, ગાળું નિશદિન કાળ; સ્મરણુ કરૂ નહીં તાહ્યરૂં, મુંઝી માયા ઝાળ, દોષ ન દેખ* આત્મના, પરદેાષામાં રકત; કર્ ન ભક્તિ સન્તની, થયા સિભત, પરીપદેશે દક્ષતા, વાણી વદું રસાળ; જાણા છે જિન એ સહુ, દીનાદ્વાર દયાળ. હાસ્ય કુતુહુલ મેં કર્યા, કીધાં લક્ષ અભક્ષ્ય; જિનવર ભાષિત ધર્મમાં, કદિ ન રાખ્યું લક્ષ્ય. ઘડી ન કીધું ધ્યાન મેં, ઇચ્છાં પૂજા માન; કદિ ન ગાયા જ્ઞાનીને, ગાયાં કૂડાં ગાન. નમ્યા ન સદ્ગુરૂ દેવને, ધરી ન આણી શીસ; શિક્ષા āતાં સન્તપર, કીધી મનમાં રીસ. જનમનરંજન હેતુથી, કીધાં ધાર્મિક કર્મ આત્મિક શુદ્ધ સ્વભાવના, ભૂછ્યા સત્યજ ધર્મ, ક્યાં પ્રભુની નિ:સતા, કયાં પ્રભુના દૃઢ ર, ત્રિશલાનન્દન જગધણી, સત્યજ તારા સ રાગારિજયથી થયા, રત્નત્રયી ગુણધામ; રાગારિ વશમાં પડયા, સર્વ દોષનું ઠામ. તુજ ઘટમાં ઋદ્ધિ સહુ, પ્રગટી આવિર્ભાવ; તિરાભાવ મુજમાં સહિં, પામ્યા હજી ન દાવ. નિપદ સેમી તુ સહિ, કરૂં હું પુદ્ગલભેગ; રાગી થેાગી હું સહી, ઘટે ન તુજમાં જોગ. અજરામર નિર્મલ તુદ્ધિ, શાશ્વત સુખ ભડાર; અદ્ભુત શક્તિ તાઘરી, કાઇ ન પામે પાર. શરણુ શરણુ તારૂં ગ્રહુ, રાખી નિજ ઉપયોગ; શુદ્ધ સ્વરૂપાકારના, ધ્યાને શિવસુખ ભાગ. આતમ વ્યક્તિ સમારવા, તુજ સેવા સુખકાર; આતમ તે પરમાતમા, ઘટમાં નિશ્ચય ધાર.
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૧
૨૨
૨૩