________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
લોકાલોક પ્રકાશતા, મહિમા અપરંપાર રે તારક વારક ચઉગતિ, સત્યસ્વરૂપધારશે.
અભિ૦ ૩ શુદ્ધ બુદ્ધ અવિનાશી તું, અવિચલ નયનાનન્દરે; પામી સુરતરૂ પુણ્યથી, સેવે બાઉલ કોણ મન્દરે. અભિગ ૪ અનુપમ પ્રભુ ગુણ ધ્યાનથી, નિશદિન મનમાં રાચું રે; બુદ્ધિસાગર જિન ધાવતાં લાગ્યું સ્વરૂપ શુદ્ધ સાચું. આભ૦ ૫
(હૈદરા.)
શ્રી વરસ્તુતિ.
( દુહા.) વીર જિનેશ્વર વંદીએ, ત્રિશલાનન્દન ધીર; ભયભંજન ભગવન્તજી, સર્વ વીરમાં વીર. પ્રણમું પદકજ પ્રેમથી, જયજય શ્રી જગદીશ અદભુત ચરિત્ર આપનું, જાણું વિશ્વાવીશ. સ્મરતાં ચરિત્ર તાહારું, ગુણ આવે નિજ અ, રામ રામ વ્યાપે અહ, વૈરાગ્યાદિ અભ
જ્યાં સર્ષપ ને સુરગિરિ, તુજ મુજ અન્તર્ એમ; વારંવાર હું વિનવું, ભારે પ્રભુજી કેમ. નથી યોગ્યતા ધર્મની, નથી ચગ્ય ચારિત્ર, નથી શક્તિ તુજ ભક્તિમાં, મન પણ નહીં પવિત્ર. અન્તર્ ત્યાગ ન વસ્તુને, બાહા વસ્તુમાં રાગ; પર નિન્દા જિલ્લા ગ્રહે, મનમાં કાળે કાગ. અદેખાઈ ભડાર હું, ઉપશમ નહીં લગાર, સદા કેધથી ધમધમું, પાપીને શિરદાર. ક્ષમા નહીં તલમાત્ર ને, પજવું સન્ત સદાય પર લવરીમાં રક્ત હું, નિષ્ફલ આયુ જાય. સાધુ સન્ત ન પારખું, કરૂં ન સેવા લેશ; વાદ વિવાદે રક્ત થઈ, પાકું મિથ્યા કહેશ,
For Private And Personal Use Only