________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુંહિ હિ તું હું સમરૂપે, વ્યક્તિથી હે ભેદ પિંડમાં પરગટ પેખતાંરે, વતે ભેદભેદ. લગી ઘટ રટનાકી તારી, તકી હવે ઉજિયારી. અલખ અરૂપી તું પ્રભુરે, “બુદ્ધિસાગર ધાર; કર્મશગુકું છતીએરે, કરી કેશરિયાં સાર. ધરી ઘટ ધ્યાનદશા સારી, લો ઝટ મુક્તિવધુ પ્યારી.
કે. ૬
ચરમ જિનેશ્વર સ્તવન, ચરમ જિનેશ્વર અતિ અલસર, સખી હું નિશદિન ધારે, પરિપૂર્ણ સ્યાદ્વાદ સ્વરૂપ, સમનથી વિચારે. ચરમ૧ ગુણ અનંતા અજ અવિનાશી, કાર્ય ફલે ભિન્ન રહીએ, તેમ પર્યાય અનન્તા આતમ, સમયે સમયે વહીએ. ચરમ- ૨ અસ્તિતા–પર દ્રવ્યાદિકની, સમયે સમયે અનતિ રે; ચેતન દ્રવ્ય નાસ્તિતા તસ, સત્યપણે તે વહતિરે. ચરમ૦ ૩ યદિ નાસ્તિતા વતે નહીં તે, પરપરિણામિ હેયરે; આત્મ અસ્તિતા પરમાં વતે, નાસ્તિરૂપે અવલેયરે ચરમ૦ ૪ અસ્તિ નાસ્તિતા સમયે સમયે, આતમદ્રવ્યું ધરીએ, કર્મવર્ગણ ભિન્ન વિચારી, નિજગુણુતા અનુસરીએ.
ચરમ૦ ૫ ગુણ પર્યાય અનન્તા તેથી, ભિન્ન ન આતમ કયારે ભિન્નભિન્ન સ્વરૂપે વર્તે, નિર્મલ નિશ્ચય ધારેરે. ચરમ૦ ૬ પૂર્ણ કર પરમાતમ પ્રેમે, મનમંદિરમાં સ્મરીએ, બુદ્ધિસાગર” અવસર પામી, ભવજલસાગર તરી એરે. ચરમ૦ ૭
શ્રી વીરજિન સ્તવન.. વીર જિનેશ્વર વચન સુધારસ, પીતાં અવિહડ પ્રીત જગીરી મિથ્યા પરિણતિ ભ્રમણ ભાગી, સુરતા વીરપદ જાય લગીરી. વીર. ૧ અજ અવિનાશી અટલ અનાદિ, આત્મા સંખ્યપ્ર દેશપણેરી, નિર્મળ શુદ્ધ સનાતન શાશ્વત, પ્રતિપ્રદેશે શકિત ઘણેરો. વીર૦ ૨
For Private And Personal Use Only