SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ આતમ વીર્ય અનંતુ ધારક, આવિભાવપણે જે ઝહેરી; વીર નામ જિનવરનું જાણે, ઘટ ઘટ શક્તિ નિત્ય લહેરી. વીર૩ તિભાવ નિજ શકિત પ્રગટે અસ્તિનાસ્તિસ્યાદ્વાદમયીરી; અલખ અગોચર અજરામરવર, વીર વીરતા પ્રગટ ભરી. વીર. ૪ સમયે સમયે નિજ ત્રાદ્ધિ અનતિ, રત્નત્રયી થઈ શુદ્ધ છતીરી ચેતના પરગટ દે ઉપગે, વર્ગ રહિત અપવર્ગ ગતિરી. વીર. ૫ પ્રતિપ્રદેશે કર્મવર્ગણા, લાગી અનતિ દૂર ગઈરી; ષટુ કારક શુદ્ધ ઘટ પ્રગટયાં, સ્થિતિ સાદિ અનન્ત થઈરી. વર૦ ૬ તેહિજ વિરપણું તુજમાંહી, બ્રાન્તિ ભ્રમણ દૂર કરીરી; બુદ્ધિસાગર ધ્યાતાં પ્રગટે, સત્તા વીર સમાન ખરીરી. વીર. ૭ શ્રી શાતિજિન સ્તવન, (મરાઠી સાખીને રાગ) શ્રીશાન્તિ જિન અલખ અગોચર, દીનાનાથ દયાળુ, દિનમણિ દીને દ્ધારક દીનપર, કરૂણા કરજે કૃપાળુ. મેરા સ્વામી, ભવપાધિ તા. ૧ કેધ કપટથી મનડું મેલું, આડું અવળું ભટકે; તુજ ગુણ ધ્યાન કરતાં સાહિબ, સટક દઈને સટકે. મેરા. ૨ મોહ પ્રમાદે આયુષ્ય ગાળું, લીધાં વ્રત નવી પાળું ડહાપણુના દરિયામાં ડૂલી, દીધું સંવર તાળું. | મોરા૦ ૩ દુનિયાદારી દૂર ન કીધી, પાપે કાયા પિષી; દગા પ્રપ નિશદિન કરતાં, બનિયે ભારે દેષી. મેરા. ૪ સાચે સાહિબ નિરખી નયણે, શરણ ગ્રહું સુખકારી; દેષને ટાળી પાપ પખાળી, થાશું નિજગુણ ધારી. મારા. ૫ સેવા ભક્તિ નિશદિન કરશું, તુજ આણા શિર ધરશું; બુદ્ધિસાગર' અવસર પામી, અજરામર થઈ ઠરશું. મારા ૬ (અ, દ, ભ) For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy