________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭
પાશ્વજિન સ્તવન,
(રાગ માઢ.) પ્રભુ પાસ જિનેશ્વર, અચિત કેશર, ત્રિભુવનના નાથ. પ્રભુત્વ અષ્ટપ્રકારી પૂજા રચું હું, ભાવું ભાવના સાર; આપ શિવપદ યારા મારા, એડીજ પ્રાણધારરે. પ્રભુ પાસર ૧ સુરતરૂ પામી પુણ્ય પ્રગટ, બાઉલ દે કેણ બાથ; જગચિન્તામણિ જગગુરૂબંધવ, ઝાલે પ્રભુ મુજ હાથરે. પ્રભુ પાસ. ૨ એક સમયમાં સર્વ ભાવના જ્ઞાતા છે તુમ દેવ; શુદ્ધ નિરંજન અકલગતિ જિન, પ્રેમ કીજે સેવરે. પ્રભુ પાસ. ૩ વામાન ન જગજનવંદન, વિશ્વસેનકુલચંદ; આતમ ભાવે ગાતાં ધ્યાતા, ગેડે ભવભય ફંદરે. પ્રભુ પાસ. ૪ હસ્ત નવ પરિમાણની કાયા, એક શત આયુ ધાર; કાશી દેશ વાણારસી ગામે, પાસ પ્રભુ અવતારરે. પ્રભુ પાસ. ૫ ધરણેન્દ્ર પદ્માવતી દેવી, સેવે નિશદિન પાય; બુદ્ધિસાગર શાશ્વત શિવપદ,-તે પ્રભુગુણ ગાય. પ્રભુ પાસ :
શ્રી ભાવસાગરજીકૃત
વીતરાગદેવ સ્તુતિ. દેવ વીતરાગ નમે રેગે, ભવિક તમે પૂજે નવ અંગે. દાન લાભ ને ભેગ ઉપગ, ઓર વીર્ય અંતરાય; એ પચે અંતરાયના ક્ષયથી, દેવપણું સહાય. હાસ્ય રતિ અરતિ ભય કુચ્છા, શોક ન જાસ લગાર; એહ દેવ તજ અન્ય સ્થાનકે, ભમે તેહ ગમાર. દેવ. ૨ કામ કદર્થના નહિ જિનેને, નહીં મિથ્યાપણું જાસ નિદ્રા ને અજ્ઞાનનાક્ષયથી, અવતને હાય નાશ. દેવ. ૩ રાગ દ્વેષ નહિ કરે પ્રભુજી, સમભાવે આતમરામ, અનંતશક્તિ જેને પ્રગટ થઈ છે, ન કરે ગર્વ તે નામ દેવ. ૪
૧૩
For Private And Personal Use Only