________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેઈ આવી કરી છેદે અંગને, કઈ કરે પૂજા સાર, શત્રુ મિત્રને સમ કરી જાણે, ખેદ ન હોય લગાર, દેવ અમીભરી તુજ મૂર્તિ રચી છે, ઉપમા ન ઘટે કેય; તુજ મૂતિ નિરખતા સ્વામી, સમભાવિતપણું હોય. દેવ, અન્ય દેવની મૂતિ જોતાં, વધે વિષયવિકાર; પુષ્પચંદ કહે જિનમૂર્તિનાં નિત્ય નિત્ય જાઉં બલિહાર. દેવ. ૭
શ્રી ભાવસાગરજીકૃત
- જિનેશ્વર સ્તવન. નાથજી મને મહેર કરી તમે તારે. માહરે મોક્ષનગરમાં જાવું, માહરે સિદ્ધ અવસ્થા થાવું. નાથજી મને, મારી વિનતિ સુરે, અરજ દિલમાં ધરે; હું શરણે આ સ્વામી, તું છે મુજ અંતરયામી, હવે કેમ રાખું ખામી, વિસરામી જગચંદારે. નાથજી મને ૨ શ્રી ચિન્તામણ પાર્શ્વજીરે, નિજરૂપ દિયે નાથ; નિજરૂપ જે ક્રિયા સાધે, તેથી અધ્યાતમ રસ વધે, આતમ અનુભવ ગુણ લાધે, બહુ સુખકારી રે, નાથજી મને. ૩ અધ્યાતમ વિરે, જે જે કિયા કરે, તે ચાર ગતિને લેખે, સિદ્ધગતિને તે નવિ દેખે, આતમ ગુણને તે નવિ પેખે, બહુ ભાવ રૂગેરે, નાથજી મને ૪ માટે શુદ્ધ જ્ઞાનેર, ક્રિયા કરો બહુ માને; કિયા કરશે તે તરશે, ભવજલને પાર ઉતરશે, તસ આતમ કારજ સરશે, ભવ નહિં ભમે. નાથજી મને, ૫ અશ્વસેન તાતાજીરે, વાયારાણું માતજી, તસ કુખે પ્રભુજી જાયા, પિશદશમી દિન આવ્યા, મેં બહુ આનંદ પાયા, ઉલટ આજે ઘણેરે. નાથજી મને કમઠસુર દુખ દીધુંરે, ધરણેન્દ્ર સુખ કીધું રે,
For Private And Personal Use Only