________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રપ્રભુ સ્તવન. ચંદ્રપ્રભુ મુજ નાથ રે, ગુણ ગાઉ તમારા. ગુણ(૨) ગાઉં તમારા, ગુણ મન હરખી, થાઉ તેથી સનાથરે. રાગ દ્વેષ નિવારી જગમાં, જિનજી નામ ધરાય. આઠમા તીર્થંકર ગુણદરીઆ અનંત ધર્મે સુહાયરે. હું ૨ ગી ને આપ નીરાગી, પ્રીતિ કીમ દૂર થાયરે. હું અજ્ઞાની આપે છે જ્ઞાની, અંતર મેટું જણાયરે. હું સંસારી ને તુમ સિદ્ધજ, અંતર કી દૂર જાય. નાયકા ગામે જિનવર ભેટી, પ્રણમું પ્રભુજી પાયરે હું મેહી ને આપ અહી, મુક્તિપુરી કેમ પાઉરે. બુદ્ધિસાગર શિવમુખ હેતે, નિશદિન તુજ ગુણ ગાઉરે.
ગુણ- ૧ ગુણ ગુણ૦ ૨. ગુણ ગુણ૦ ૩ ગુણ ગુણ. ૪ ગુણ૦ ગુણ- ૫
મહાવીર સ્વામી સ્તવન. (ધીરે ધીરે ચાલેને મારી નેમ ગિરનાર, ધીરે ચાલેને-એ રાગ) ચરમ જિનેશ્વર વીરપ્રભુદેવ, ચરમ જિનેશ્વર દેવ. જન્મથકી ચેસઠ સુરપતિ દિલ, ભાવ ધરીને શુભ સારે સેવ. ચરમ ૧ ચરણે ડ ચંડકેશીએ તેને, કીધે વૈમાનિક તતખેવ. ચરમ૦ ૨ વાદના અથી મૈતમને તમે, આ શાશ્વતપદરૂપમેવ. ચરમ. ૩ રાય સિદ્ધાર્થનંદન નભમણિ, ત્રિશલા માતા જગદાધાર. ચરમ૦ ૪ ચૈત્રશુદિ તેરસે જનમ્યા, તીન ભુવનમાં હર્ષ અપાર. ચરમ પ ત્રીશ વર્ષ ગ્રહવાસે વસિયા, દીક્ષા લહી ગ્રહો સયમભાર. ચરમ૦ ૬ બાર વર્ષ છઉમધ્યે વિચર્યા, ત્રીશ વર્ષ કેવલ સુખકાર. ચરમ- ૭
તેર વર્ષનું આયુષ્ય પૂરૂ, દીવાલી દિન મુક્તિ મઝાર. ચરમ૦ ૮ એવા પ્રભુને વંદન કરતાં, બુદ્ધિસાગર લહે ભવપાર. ચરમ૦ ૯
For Private And Personal Use Only