________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલનાથ સ્તવન. વિમલ પ્રભુ સેવે ભવિ પ્રાણુ, હવે જન્મ મરણ દુઃખ હાણ. વિમલ. ૧ દોષ અઢાર રાહત પ્રભુ સેવા, કરીએ સમજી શિવપદ લેવા. વિમલ. ૨ સેવા સેવા સહજન કહેતા, પરમારથ તસ વિરલા લેતા. વિમલ. ૩ સેવક સેવક નામ ધરાવે, પરમારથ તસ વિરલા પાવે. વિમલ. ૪ ભય ચંચળતા મનની નિવારી, સ્થિર ભાવે સેવા સુખકારી. વિમલ. ૫ વિધિ બહુમાન ને અવિધિત્યાગ, સેવા લક્ષણ શિવપદ રાગ. વિમલ. ૬ દ્રવ્ય ભાવે જે સેવા કરશે, પરમાતમપદ તે ભવિ વરશે. વિમલ. ૭ ગામ મેરેયા પ્રતિમા તમારી, બુદ્ધિસાગર જગ જયકારી. વિમલ. ૮
પાશ્વનાથ સ્તવન (શે સુખકર વિરાગ રવિ વિલસી રહ્યા-એ રાગ) શું પાર્શ્વપ્રભુજી મુખશોભી રહ્યું, શોભી રહ્યું ભુવન શોભાવી રહ્યું. શું પાશ્વ
કર્માષ્ટકના નાશથી, નિર્મળ આત્મ સ્કુરાય;
અનંત ગુણ પ્રગટ્યાથકી, શોભા અનહદ થાય. રાગાદિક દુર્ટો ભય પામીને નાશયા, જન્મમરણ દૂર નાશી ગયું, નાશી ગયું સુખ વસાવી ગયું. શું પાW૦ ૧
દુહા. શિવનગરીને રાજી, વસે મહાસુખમાંહ્ય
જ્ઞાન દર્શને ચારિત્રથી, બાકી નહીં ત્યાં કાંય. જ્ઞાન ગુણ તે યથી હેય ફરતે રે, પર્યાય અવાંતર નામ ક્ષણક્ષણ ધસ્તર.
દુહા. શુદ્ધ સ્વચ્છ પરમાતમા. અખંડ નયનાનંદ,
અકલ અચળ નિર્મળ પ્રભુ, ટાળે ભવભય ફં મને મંદિર સ્થાને પધારતાં, સ્મરણ ભક્તિથી સુખ ધ્યાને બ્રહ્યું. શું પાW૦ ૨
દુહા. ધ્યાન હિમાલય ગિરિથી, પ્રગટી સમતાગંગ; આ મહંસ ત્યાં ઝીલતે, થાવે સ્વચ્છ સુચંગ.
For Private And Personal Use Only