________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળ પ્રીતિ નો કીધી, મિત્રાઈ અનાદિ પ્રસિદ્ધિર, ચાર ગતિમાંરે સગપણ કરી બહુ ભમિયા, બેઉ સુખદુઃખ સાથે ખમિયા.
પ્રભુ. ૨ પુણ્યગે મનુષ્ય અવતારરે, પામી કીધા વિષયવિકારરે, ધન કામની સાર ગણી મકલાયા, બહુ પ્યારી ગણું વળી કાયા.
પ્રભુત્ર ૩ પાપ કીધાં અપરંપારરે, મરી ગયા નરક મેઝારરે. ક્ષેત્રવેદનારે ભેગવી ત્યાં બહુ ઘર, કરી દુઃખથી શોરબકેર. પ્રભુ ૪ પાપકર્મ ત્યાં ઘણું ખપાવીરે, ત્યાંથી મનુષ્ય ગતિમાં આવીરે, કરી ચોરી કૂડ કપટ ને જારી, થઈ તિર્યંચ દુઃખ લા ભારી. પ્રભુ ૫ ભૂખ તરશ ટાઢ ને તાપરે, કરી અજ્ઞાને બહુ પાપરે, આર્તધ્યાને મરી નરક મોઝાર, જઈ પામ્યા દુઃખ અપાર પ્રભુત્વ ૬ બેઉ જણે બહુ ભવ ભટકાયારે, પુણ્યગે મનુષ્ય ભવ આયારે, કાળ લબ્ધરે જૈનધર્મ તે પાયા, કરી કર્મ નાશ શિવ જાયા. પ્રભુત્ર ૭ તમે કર્મરહિત થયા સ્વામીરે, હું તે સેવકપણે શિવગામીરે, કેવી મિત્રાધરે તેડી શિવપદ લીધું, મારું કપટ એ સ્વામી કીધું.
પ્રભુત્ર ૮ મોટું કપટ એ કર્મનું જાણુંરે, એમાં કોઈને દેષ ના આરે, કર્મ આડુંરે આવે કેણ ત્યાં સખાઈ શું કરવી સંસારે સગાઈ
પ્રભુ છે વળતું સુમતિ પ્રભુ બેલેરે, થવું હોય જે મારી તેલેરે, સાચે મારગરે મુક્તિપુરીને સ્વીકારે, ખરે મિત્ર તું હોય જે મારે,
પ્રભુત્ર ૧૦ પ્રભુ સુમતિ મિત્ર શિખ ધરણ્યરે, કરી કર્મનાશ શિવ વરશ્ય રે, કાસંદ્વારે મંડણ સુમતિનાથ, બુદ્ધિસાગર કરજે સનાથ. પ્રભુ ૧૧
For Private And Personal Use Only