________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાખી. વિવિધ શુદ્ધિથી જિનતણી, ત્રિવિધે કીજે સેવા રત્નત્રયી આરાધતાં, સુખ શાશ્વત નિત્યમેવ. રેનબાળને સાર બુદ્ધિ ઘે, કરે અતિ ઉપકાર.
નથી. ૩
પદ્મપ્રભુ સ્તવન. ( સખી કેમ ન આવ્યા નાથ હજી-એ રાગ. ) પ્રભુ પદ્ય જિનેશ્વર સ્મરણ કરૂં, કદિ વિષય વિકટ વન ના વિચરૂં.
પ્ર. ૧ તારક ધ્યેય છે તત્ત્વ સ્વરૂપી, આપનું અહનિશ ધ્યાન ધરૂ. પ્ર. ૨ દીનદયાળ દયા કરી દેશે, ક્ષાયિક દાન તે ભવથી તરૂં. પ્ર. ૩ અન્ય કુદેવ કદાપિ ન માનું, એ દઢ સંકલ્પ કરું. પ્ર... ૪ અંતર વયરી દૂર કરે પ્રભુ, તે અક્ષય સુખ વેગે વરૂ. પ૦ ૫ જેન બાલની વિનાત સ્વીકારે, બિરૂદ સફલ કરે નમન કરૂં. પ્ર. ૬ સકળ વિના ટળતાં પ્રભુહાચે, સ્થિર આત્મિક બુદ્ધિએ ઠરૂં. પ્ર૭
પદ્મપ્રભુ સ્તવન પદ્મપ્રભુ સેવા સાચા ભાવે, જન્મ મરણ દુઃખ જાવે. ૫૦ એ આંકણી. અલખ નિરંજન અકળ ગતિ તુજ, સમરતાં સુખ થાવે; કર્મ ભર્મ તુજ ધ્યાને નાસે, કમ લંક કરાવે. પથપ્રભુ- ૧ સિદ્ધ બુદ્ધ પરમાતમ સ્વામી, સમજી જે ભવિ ધ્યાવે, ધાતા ચેયપણું પ્રગટાવી, ચિદાનંદ કહાવે. પદ્મપ્રભુત્ર ૨ છેડી કંચન કામિની જે ભવી, આતમમાં ચિત્ત લાવે, સમક્તિ ભાવે પાપ હઠાવે, શિવપદ ભેગી કહાવે. પથપ્રભુ છે પદ્મપ્રભુ જિન સાણંદ મંડળી, ચરણે શીશ નમાવે; બુદ્ધિસાગર શિવસુખ હેતે, નિશદિન તુજ ગુણ ગાવે પીપલુ છે
For Private And Personal Use Only