________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મપ્રભુ સ્તવન.
(થયા છે૨ે અમ સફળ દિવસ તુમ દર્શનથી આજે-એ રાહુ,}
થયા છૅરે અમ મનના મનારથ એ જિન કરવા સેવ. પદ્મપ્રભુજી પરમ ધર્મના,-દાયક પરમ સુદેવ, રૂખી કાંતિ, ટળી ભ્રાંતિ, લહી શાંતિ,
અગમ અનુપમ સુખકમલ દરસથકી, તળી અનાદિ કુટેવ થયા છે‹૦ ૧ માહ અને મિથ્યાત્વ મહા અરિ, દર્શનથી દૂર જાય, સુખકારી, જાઉં વારી, અલિહારી,
થયા છેરે૦ ૨
દર્શન દર્શીન દેવ દયાળુ, ઘેને અતિ સુખદાય. વિનતિ સ્વિકારી જૈન ખાળની, સેવા ઘે સુખકાર, ધરી પ્રીતિ, રૂડી રીતિ, શુભ નીતિ, જૈનતત્ત્વ સમુદ્ધિ વધે તેા, સલ મનુષ્ય અવતાર. થયા છેરે. ૩
જિન સ્તવન.
(નથી જગમાં સાર સુન્દરી, વિના ત્રિભુવનનાથ-એ રામ.) નથી શરણુ સંસાર જિનેશ્વર, વિના અવર આધાર. માત પિતા સુતદારા સર્વે, સ્વાથિયા સંસાર,
કનક રતન ધન ભુવન સકળ એ, અનિત્ય નાશ થનાર; જળ કુશાગ્ર દીસે જેવું, વળી નભમાં વાદળ તેવુ,
આ અસ્થિર નષ્ટ થનાર, ચતુર નર ચિત્તમાં કરો વિચાર. નથી. ૧
સાખી.
દુર્લભ અતિશય આ લહ્યા, નરભવ આર્ય સુદેશ; સામગ્રી વળી ધર્મની, પ્રગટે પુણ્ય વિશેષ.
મળી મહા સુખકાર, સાધવેા જરૂર ધર્મ જયકાર, છે એજ પ્રાણ આધાર, સર્વ સુખકર ભુજો નરનાર. નથી. ૨
For Private And Personal Use Only