________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિન સ્તવન, (નેમ ન જાણે મારી પ્રીત–એ રાગ) મુજ મન મર્કટવર્તી ભટકાય, નાથે કહે કિમ સ્થિર થાવેરે. મુજ ઘટમાંથી પટમાં ત્યાંથી, ઘરમાંહી મુજ મન સટકે; છટકે જાણે છૂટ્ય તીર, ક્ષણમાં સરરરરરે. મુજ૦ ૧ આતમ જ્ઞાને ધ્યાને, મનને જેડું છું જ્યારે ત્યારે મન મર્કટ અકળાય, ભાગે ભરરરરરે.
ગુજ૦ ૨ ક્ષણમાંહી આડુ અવળુ, ભમે છે ભૂતની પેરે, માયા મેહ વ્યાપી જાય, પલકમાં પરરરરરે. મુજ૦ ૩ ધ્યાન સાંકળથી મનડું, આતમ ખીલે બાંધ્યું; થાકી વશમાં થાવે જિમ કીર, કરમાં કરરરરરે.
મુજ૦ ૪ મન કપિ વશમાં થાવ, શિવસુખ સહેજે પાવે; બુદ્ધિસાગર ધ્યાને સ્થિર, ધર્મો ધરરરરરે. મુજ૦ ૫
બાલ સધ.
( બાંધી લિયે તરવાર–એ રાગ) કરીએ તવાભ્યાસ, બાળકે કરીએ તત્વાભ્યાસ. બની સદ્દગુરૂના દાસ, બાળકે કરીએ તસ્વાભ્યાસ. રમવું હરવું ફરવું ત્યાગી, ત્યજી વિષયની આશ. બાળકેટ ૧ માતપિતાને નમન કરીને, જઈ સદગુરૂ આવાસ. મન ચંચળતા દૂર નિવારી, કર્માષ્ટક કરે નાશ. બાળકે૩ વિનય વિવેક વધે ગુણ પ્રગટે, થાવ તત્વ પ્રકાશ. બાળકે ૪ તત્ત્વાભ્યાસ વિના નરભવને, જાણે પશુ સમ ખાસ, બાળક૫ પદ્મપ્રભુ જિનમંડલીને છે, તત્ત્વતણે બહુ પ્યાસ. બાળકે ૬ બુદ્ધિ શિવપદ શાશ્વત પામી, ગેડે કર્મના પાશ. બાળકે છે
ખા
૧૨
For Private And Personal Use Only