________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાખી રાગ દ્વેષ મહેકરી, આસવ કર્મ ઉપાય; અજ્ઞાને આ આતમા, ચાર ગતિ ભટકાય. લાખ રાશી જીવનીતિથી નિસારીએ, કર્મવિનાશક તારક સમકિત ધર ચિત્તચંગ
...પદ્મપ્રભુ૪
અન્નાદિક ભક્ષણ કર્યું, જલ પીધાં બહુ વાર; ક્ષુધા તૃષા નવી મટી, નહિ થઈ શાંતિ લગાર. રાજા કે શેઠ દેવ દાનવપણે સુખ હારીએ, થાવર વિકલેન્દ્રિયમાં પાયે નાના અંગ.........
સાખી દિન દયાળ કૃપા કરી. ભાખે શ્રી જિનરાજ, ભવસાગર કેમ ઉતરું, કહે કિમ રહે મુજ લેજ, વળતું પદ્મપ્રભુજી ભાખે કર્મ નિવારીએ રે, ત્યાગી કુગુરૂ કરજે સદગુરૂનો સત્સંગ. ..પઘપ્રભુત્ર ૬
સાખી નિદ્રા વિકથા પરિહરી, ધ્યાને આતમ ધ્યાન, શ્ચાતા ધયેયના તાનથી, પામો કેવલજ્ઞાન. સુણી વચનામૃત એવું પ્રભુમાં ચિત્ત રમાવીએ, આત્મસ્વભાવે રમવા લાગે છે દૂરંગ પદ્મપ્રભુત્ર છ
સાખી મારું તારું પરિહરી, પ્રભુ દર્શન કરૂં આજ; કર જોડી વંદન કરૂં, ભાવે શ્રી જિનરાજ. સાણંદ પદ્મપ્રભુ જિન મંડલીને ઉદ્ધારીએ, બુદ્ધિસાગર દિલમાં ઉછળે હર્ષ તરંગ
પ દ્મપ્રભુ૮
For Private And Personal Use Only