________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમવસરણ દેવે રચ્યું, ત્યાં બેસી જિનરાજ
વાણુ ગુણ પાંત્રીશથી, સારે વંછિત કાજ રે. દેવતાઈ નિવાણમાંહી ગાજે, શ્રી પ્રભુ વિનતિ કરૂં છું આજે.વિ૨
સત્તાવીશ ગુણ શબ્દના, આઠ અથના જોય,
વાણી ગુણ પાંત્રીશથી સાંભળતા સુખ હાયરે. બુદ્ધિને એવી વાણી ચિત્ત વિરાજે, શ્રી પદ્મપ્રભુત્વ
વિ. ૩
* જિન સ્તવન. (કોઇ દૂધ લે દિલરંગીરે ખીલા શાણા ઉમગી–એ રાગ.) જેઈ જિનને ધરે પ્યારરે, દેખો આ સંસાર અસારરે, જોઈ જિનને ધરે યારરે.
ઈ. ૧
મેહી સ્ત્રી મમતા કરે, લેભી મન લલચાય;
પટી કપટે રાચી રહ્યો, જ્ઞાની પ્રભુને ધ્યાય રે. ઉપાધિ સંસારની, દુ:ખકારી છે એ છોડી તેને જિન ભજે, લેશે શિવસુખગેહરે. તન મન ધનથી ભક્તિમાં, જે કાઢે નિજ કાળ; બુદ્ધિસાગર સુખ લહી, પામે મંગળમાળરે.
જોઈ. ૨
જોઈ. ૩
બોધ.. (મધુર સ્વર ક્યાંથી આ સંભળાય—એ રાગ.) ચતુર નાર આ સંસાર અસાર, ત્યજે એ સુખકાર, ચ૦ ટે) સ્વારથિયાં દીસે સહુ કાઈ, સઘળે જુઓ નરનાર; શું મેહીને રાખે મમતા, તારૂં નથી ત્યાં લગાર. ચ૦ ૧ તવથકી તું જેને તપાસ, લાવી વિવેક વિચાર અંતર અદ્ધિ જેને અખંડિત, ત્યાગી બાહ્યપ્રચાર. ચ૦ ૨ કાગ દ્વેષને દૂર નિવારી, આતમપર કર ! પ્યારે; સાણંદ પાપ્રભુ જિન મંડળી, બુદ્ધિ લહે સુખ સાર. ચ૦ ૩
For Private And Personal Use Only