________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ૦ ૨
૦
શ્રીશાતિજિન રતવન. અવર મદન અલબેલા આતા દીસે–એ રાગ) શાતિ જિણુંદ સુખકારી, જગત વિષે શાન્તિ જિ. (એ ટેક) પરમ શાન્તરસ પૂર્ણ પ્રભુની, છબિની જઉં બલિહારી. જ૦ ૧ નયનાનંદન કરૂં અભિનંદન, વિશ્વપતિ અવિકારી. દયા અનુપમ દેવની દીસે, ચરિત્ર સુણી લે ધારી. જ અપરાધીને એ અરિહંતા, અતુલ થયા ઉપગારી. જ૦ ૪ સેવકને સમભાવ સમર્પ, નિજ પદવી દિયે સારી. જ. ૫ સાણંદ પાપ્રભુ મંડળને, આપ બુદ્ધિ સુધારી. સુખસાગરમાં આત્મ ઝીલાવા, સમરથ પ્રભુ જયકારી. જ૦ ૭
૯ માં ૨ ૮
પદ્મપ્રભુ સ્તવન. (નેમ ન જાણે મારી પ્રીત–એ રાગ.) ચિત્ત સ્થિર થાયે એવી નાથ,!! યુક્તિ કરૂણાથી સમર્પોરે. ચિ (એ ટેક) ઘડીએ જે ઘરમાં રહીને, ખેળું ખજાને વ્હાલા, છટકે મરકટવત્ છોડી સાથ છટકે છરરરરરરરરે.
ચિ. ૧ મેહમદિરામાં, મૂર્ખ મૂઝાઈ મરે,
જ્યાં ત્યાં સટકે સ્વચ્છતા સાથ સટકે સરરરરરરરરે ચિ૦ ૨ સાણંદ પદ્મપ્રભુ, મંડળી ગાવે ગુણ, દેશે દયાથી શિવ સંગાથ જિનજી યુકિત સમાપીર. ચિ. ૩.
પપ્રભુ સ્તવન. (જાળી છવડા ઝાંઝવા જે શું રાચે–એ રાગ) શ્રીપપ્રભુ, વિનતિ કરૂં છું આજે,વિનતિ કરવી તે તે શ્રીવીતરાગને છાજે.
તીન ભુવન નભમણિ સમો, પૂજે ચેસઠ ઇ;
રાગ દ્વેષ રહિત પ્રભુ, ટાળે દુ:ખના ફંદરે. પ્રભુની મૂરતિ,નિરખી હરખું આજે શ્રીપદપ્રભુ વિનતિકરૂં છું આજે વિ.૧
For Private And Personal Use Only