________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ આવૃત્તિનું વાળ્ય.
ॐ अहमहावीरायनमः શ્રી “દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ” એવું આ પુસ્તકનું નામ પાડયું છે. સાણંદના શેઠ. ઉમેદ મહેતાના સુપુત્રિભોવનદાસ તથા ચુનીલાલ તથા પૌત્ર, શા. દલસુખભાઈ ગોવિંદની પ્રેરણાથી સં. ૧૯૭૭ માં સાણંદમાં ચોમાસું કર્યું હતું ત્યારે દેવવંદન “સ્તુતિ” પૂજાઓની રચના કરવાને પ્રારંભ કર્યો હતે. દેવવંદન અને સ્તુતિનો વૃન્દ ખાસ સાણંદમાં રચાય છે, તથા બીજનું સ્તવન ત્યાંથી આરંભીને વર્ધમાન તપ ઓળી રસ્તવન સુધી સ્તવન ભાગ પણ સાણંદમાં રચાયેલ છે. પહેલી ચોવીશી. સં. ૧૯૬૪ ના માણસાના ચોમાસામાં આષાઢ માસમાં રચાઈ છે અને બીજી ચેવશી. સં ૧૯૬પ ની સાલમાં ડભોઈમાં શ્રીમદ્દ ઉપાધ્યાય - શવિજયની દેરીમાં ફાગુન પૂર્ણિમાને દિન રચેલી છે. આ બે ચોવીશીઓ પહેલાં સાગ જેનેાદય બુદ્ધિસાગર સમાજ તરફથી છપાઈ હતી છતાં સ્તવનેનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થાય અને પુસ્તક ભેગી જળવાઈ રહે એમ જાણું આ પુસ્તકમાં દાખલ કરવામાં આવી છે. પાછળનાં બે સ્તવને મેસાણામાં હાલના ચાતુર્માસમાં રચાયેલાં છે. વિવિધ સચિવાળા જીવે છે, સર્વ ની ભિન્ન ભિન્ન રુચિ છે. ભક્તિનાં સ્તવને પૈકી જેને જે અધિકાર હેય છે તેને તેવું સ્તવન રુચે છે. સ્તવને પૈકી કેટલાંક અન્યની રુચિની પ્રેરણાનુસારે રચાયેલાં છે અને કેટલાંક સ્વાનુભવ ઉદ્દગારાશથી રચેલ છે. પૂર્વ મુનિવરેએ દેવવંદન સ્તુતિ સ્તવનો વગેરેની રચના કરી છે અને તે સારી છે તે નવીન દેવવંદનાદિની રચના કરવાની શી જરૂર હતી? એમ કેટલાક પ્રાચીન પ્રિયવાદીઓ તરફથી કહેવામાં આવે તેના ઉત્તરમાં જણાવવાનું કે મનુષ્યો સર્વે કંઇ પ્રાચીન પ્રિય નથી. તથા સર્વે કંઈ વર્તમાન પ્રિય નથી. સર્વ મનુષ્યોની ભિન્ન ભિન્ન રૂચિ છે તેથી ભૂતમાં અને વર્તમાનમાં ગમે તેવાં સ્તવન વગેરેની રચના કરેલી હોય છે અગર કરાય છે પણ તે તેઓ પિતાના યોગ્ય સ્તવનને પસંદ કરે છે, કેઈને દ્રવ્યાનુયોગનાં સ્તવન રૂચે છે, કોઈને સ્વામી સેવક ભાવના અને તેમાં પણ અત્યંત પશ્ચાતાપ કરવામાં આવ્યા હોય એવાં સ્તવને રચે છે. કોઈને પ્રા ના વાવ અલિયવાળા સ્તવને રૂચે છે. કોઈને ખાતર અતિથમવાળાં
For Private And Personal Use Only