SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધ ભકિતથી સહુ થશે, ભકિતથી પ્રભુ પાસે; બુદ્ધિસાગર સેવના, શુદ્ધ ભક્તિથી થાશે. ૩ બાહુજન સ્તવન, (રાગ ઉપર.) બાહુ જિનેશ્વર બાપજી, એક શરણું તમારું ભાવ શરણ પ્રભુનું કર્યું, મન માન્યું મારું. શુદ્ધ સ્વભાવ જે તાહરે, નિત્ય તે અનુસર; પરભાવ દરે ત્યાગીને, સ્વામી દિલ ધર. મેહની શીખ નિવારતાં, શુદ્ધ શરણું થાશે; વ્યકિતભાવ શુદ્ધાત્મને, ત્યારે શીધ્ર કરાશે, ઉપશમ આદિ ભાવથી, શરણું તુજ સાચું;. બુદ્ધિસાગર ભાવથી, પ્રભુ શરણથી રાવ્યું. ૪ સુબાહુજિન સ્તવન (રાગ ઉપર. ) સ્વામી સુબાહુ સોભતા, ક્ષાયિક ગુણધારી; પારિણમિક ભાવથી, જીવન જયકારી, દયિકભાવ નિવારિયે, શુદ્ધ વ્યકિત સમારી, અકળ કળા જિનદેવની, અંતરમાં ઉતારી. ધ્યાને પ્રભુ દિલ આવીને, મારું વન વધારે બુદ્ધિસાગરને પ્રભુ, તું પ્રાણથી પ્યારો. સ્વામી ૧ સ્વામી. ૨ સ્વામી, ૩ ૫ સુજાતપ્રભુ સ્તવન, ( રાગ ઉપર.) સ્વામી સુજાત સહામણું, અંતરમાં ઉતાર્યો, ધાદિ ચાર વૈરિયે, પ્રભુ દેખી હાય. સ્વામી ૧ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy