________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વામી. ૨
ત્યાં પ્રભુસ્થાનની જગુલિ, મોહાનિ પ્રચાર પ્રભુમરણ શુદ્ધ ભાવના, ટાળે વિષયવિકાર ઉપશમાદિક ભાવના-જ્ઞાને સમ્યગ ભાસે; બુદ્ધિસાગર ભક્તિથી, શાશ્વત સુખ થાશે.
સ્વામી, ૩
૬ સ્વયંપ્રભુ સ્તવન
( રાગ ઉપરને.) સ્વયંપ્રભુ જિન જ્ઞાનથી, કાલોક પ્રકાશી; ક્ષાયિક નવ દ્ધિ લડી, ટાળી સકળ ઉદાસી. શક્તિ અતિ આત્મની, નિર્મળ ઘટ પ્રગટી, મહદશા જે અનાદિની, ક્ષણમાંહે વિઘટી. સમવસરણમાં બેસીને, શુદ્ધ તત્ત્વ પ્રકાશ્ય; શ્રદ્ધા સમક્તિ એગથી, ભવિજન મન વાર્યું. તુજ વાણું અવલંબને, ભવજલધિ તરશું; બુદ્ધિસાગર ટેકથી, નિર્મલ સુખ વરશું.
૭ ગઢષભાનન સ્તવન, ( નદી યમુનાને તીરે ઉડે દેય પંખિયાં–એ રાગ. ) ઋષભાનન જિનરાજ કૃપાળુ જગધણી, ભાવતિમિર હરવા પ્રભુ જગમાં દિનમણિક રત્નત્રયીના નાથ સેવક હાથ ઝાલજે, જાણે બાલ તમારે જ પ્રેમે પાળજે. લેાકોત્તર તું દેવ ખરેખર જાણિયે, વીતરાગ ભગવત હૃદયમાં આણિયે; તવ આજ્ઞામાં ધર્મ ખરેખર મેં લો, વસ્તુ ધર્મ સ્યાદ્વાદ ખરે દિલ સદો. ભાવ ધર્મ ચિન્તામણિ પુણ્ય મેં લહ્યું, કાલ અનાદિ મિથ્યાવિષ ઝટ દૂર થયું, -“ભાવ ધર્મ શુદ્ધ ચરણ કૃપા કરી આપજો,
For Private And Personal Use Only