________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
અનુભવ ગમારે, મહાવીર નયણે દેખે; મિથ્યાહનેરે, આપસ્વભાવે ઉવેખે. શુદ્ધ સ્વભાવમાંરે, મહાવીર પ્રભુ ઘર આવે; વીર્ય અનન્તતારે, બુદ્ધિસાગર પાવે;
શ્રી
૭
શ્રી
૮
કલશ.
ગાઈ ગાઈરે એ જિનવર વિશી ગાઈ અન્તર-અનુભવયોગે રચના, જિન આણાથી બનાઈરે. એ જિદ જિનભક્તિથી શક્તિ પ્રગટે, પ્રગટે શુદ્ધ સમાધિ મિથ્યા-મેહક્ષયે સમકિત ગુણ, નાસે ચિત્તની આધિરે. એ જિ. ૧ જિનગુણના ઉપગે નિજગુણ, પ્રગટે અનુભવ સાચે તિભાવને આવિર્ભાવ છે, પ્રેમ ધરી ત્યાં રાગેરે. એ જિ. ૨ અનેકાન્તનય-જ્ઞાન પ્રતાપે, પંચાચારની શુદ્ધિ, , ઉપશમ ક્ષપશમ ને ક્ષાયિક –ભાવે પ્રગટે અદ્વિરે. એ જિ૦ ૩ પ્રભુગુણ ગાવે ભાવના ભાવે, નાગકેતુપરે મુક્તિ, શુદ્ધ રમણતા ભાવપૂજા છે, સાલંબનની યુકિતરે. એ જિ. ૪ સાલંબન યેગી જિનધ્યાને, નિરાલંબન થાવે, કારણ-કાર્યપણે ત્યાં જાણે, જ્ઞાની હૃદયમાં ભારે. એ જિ. ૫ જિનભકિત નિજ શકિત વધારે, શુભ ઉપગના દાવે, શુદ્ધોપગે સહેજે આવે, સ્યાદ્વાદી મન ભાવેરે. ગામ જોઈ યશવિજય ગુરૂ-ચરણનો યાત્રા કીધી, ઉપાધ્યાયની દેરીમાં રચના, પૂર્ણ ચોવીશીની સિદ્ધિરે. એ જિ૦ ૭ ઉપાધ્યાય ગુરૂ-ચરણ પસાય, ભકિત-રંગ ઉર ધારી, ભાવપૂજા જિનવરની કરતાં, જયજય મંગલકારી રે. એ જિ૦ ૮ સંવત ગણિશ પાંસઠ સાલે, ફાલ્ગનપૂણિમા સારી; રવિવાર દિન ચઢતે પહેરે, પૂર્ણ રચી જયકારી. એ જિ૯ લેઢણુ પાર્શ્વજિનેશ્વર પ્રેમે, જે ભણશે નરનારી, બુદ્ધિસાગર પગ પગ મંગલ, પામે સંઘ નિર્ધારીરે. એ જિ.૧૦
એ જિ. ૬
For Private And Personal Use Only