________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણ
૩
કેવલજ્ઞાનથી, કાલેક પ્રકાશે; ધ્યાતા ધ્યાનમાંરે, સાહિબ! નિજ ઘર વાસે. પૂણું. ૨ સહજાનન્દનારે સમયે સમયે ભેગી; : રત્નત્રયી પ્રભુરે! ક્ષાયિક ગુણગણગી.
વ્યક્તિ તુજ સમીર, ભક્તિ તુજ મુજ કરશે, તુજ આલંબને, ચેતન શિવપુર ઠરશે.
પૂર્ણા૪ સાચા ભાવથીરે, જિનવરસેવા કરશું; શુદ્ધ સ્વભાવમાંરે, ક્ષાચિક સગુણ વરશું. પૂર્ણ ૫ ઝટપટ ત્યાગીને, ખટપટ મનની કાચી, મળશું ભાવથી, અનુભવ યુક્તિ એ સાચી.
પૂર્ણા. ૯ હળિયે દેવશુંરે, તે જન શિવસુખ પાવે; સાચી ભક્તિથીરે, આવિર્ભાવ સુહાવે. પૂણ. ૭ પાસ જિનેશ્વરારે, આપોઆપ સ્વભાવે, આતમ ભાવથી, બુદ્ધિસાગર ગાવે.
પૂર્ણા. ૮ ૨૪ મહાવીરસ્તવન, ( સાહિબ સાંભળેરે સંભવ અરજ હમારી–એ રાગ.) શ્રી મહાવીર પ્રભુરે! લળી લળી પાયે લાગું; શ્રી મહાવીરપણુંરે, પ્રભુ! તુજ પાસે માગું. શ્રી. ૧ દ્રવ્યભાવ બે ભેદથીરે, નિક્ષેપે તેમ જાણે, સાતવડે રે, મહાવીર મનમાં આણો. નવધા ભક્તિથીરે, મહાવીર પ્રભુથી હળશું, સ્વાતિ ધ્યાનથી, આવિર્ભાવે મળશું. શ્રત ઉપયોગથી, પ્રગટે વીર્ય સ્વભાવે; ધ્રુવતા ચેગનીરે, મહાવીર ઘટમાં આવે. ધાતાધાતથી, હળતાં મળતાં શાન્તિ; શુદ્ધ સ્વભાવમાંરે, રમતાં લેશ ન બ્રાન્તિ. સત્તાએ રહીર, વીરતા ધ્યાને પ્રગટે શબ્દાદિકયેરે, કમ મલીનતા વિઘટે.
For Private And Personal Use Only