________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમિ. ૫
કારણે કાર્યપણું નીપજાવે, દ્રવ્યભાવે નિર્ધારરે નિમિત્ત પુર્ણાલંબન સેવી, ઉપાદાન ગુણ શુદ્ધિ શુદ્ધ રમણતા યોગે કરતો, પામે ક્ષાયિક ધિરે. નમિ. ૬ સુખસાગર ફ્લેલે ચઢિયે, લહી સામર્થ્ય પર્યાય શુદ્ધ પરિણતિ–ચંદ્ર પ્રકાશે, આનન્દ ક્યાંયે ન મારે. નમિ ૭ શુદ્ધ પરિણતિ–ચરણ શરણમાં, શુદ્ધોપગે રહીશું; બુદ્ધિસાગર જ્ઞાનદિવાકર, સ્વપરપ્રકાશી થઈશુરે.
નમિ. ૮
milli
રર નેમિજિનસ્તવન ( તુમ બહુ મંત્રીરે સાહિબા એ રાગ.) નેમિજિનેશ્વર! વન્દના, હોશે વાર હજાર; ત્રિકરણગેરે સેવના, પ્રીતિ ભક્તિ ઉદાર. નેમિ. ૧ સાલંબન ધ્યાને પ્રભુ ! દિલમાં આ સનાથ; ઉપગે તુજ ધારણા, આવાગમન તે નાથ ! નેમિ, ૨ નામાદિક નિક્ષેપથી, આલંબન યકાર નિરાલબના કારણે, તુજ વ્યક્તિ સુખકાર, સવિકલ્પ સમાધિમાં, ભાસો હદયમઝાર; અન્તરઅનુભવ-તિમાં, નિવિકલ્પ વિચાર, નેમિ. ૪ ભેઠાભેર સ્વભાવમાં, અનન્ત ગુણ-પર્યાય, છતિ સામર્થ્ય પર્યાયની, શક્તિ-વ્યક્તિ સુહાય. નેમિ. ૫ ઝળહળ જ્યોતિ જ્યાં જાગતી, ભાસે સર્વપદાર્થ બુદ્ધિસાગર જ્ઞાનમાં, સિદ્ધ બુદ્ધ પરમાર્થ. " નેમિ ૬
૨૩ પાર્શ્વનાથસ્તવન (સાહિબ સાંભળેરે સંભવ-એ રાગ ). પૂણુનન્દમાંરે, પાપ્રભુજ્યારી; ધ્રુવતા શુદ્ધતા, શાશ્વત સુખ ભંડારી. પૂર્ણ
For Private And Personal Use Only