________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાર. ૫
તાર, ૬
શુદ્ધરૂપે રમી રામ તું જગ થયે, શુદ્ધ આનન્દતાને વિલાસી; રહેમ કરતાં થયે શુદ્ધ રહેમાન તું, શુદ્ધ ચૈતન્યતા ધર્મકાશી. નામ ને રૂપથી ભિન્ન તું છે પ્રભુ જાણત તત્વ સ્યાદ્વાદજ્ઞાની; શરણું તારું ગ્રહ્યું, ચરણ તારૂં લહ્યું, રહી નહિ વાત હે નાથ! છાની. ભક્તિના તેરના જેરમાં પ્રભુ મળ્યા, સહજ આનંદના ઓઘ પ્રગટ્યા; જાણું પણ કહી શકું કેમ નિવચ્ચને સકળ વિષયેતણા ફંદા વિઘટ્યા. એક્તા લીનતા ભક્તિના તાનમાં, ઘેન આનંદની દિલ છવાઈ બુદ્ધિસાગર પ્રભુ ભેટિયા ભાવથી, મુક્તિની ઘેર આવી વધાઈ.
તાર. ૭
તાર, ૮
૨૧ નમિનાથસ્તવન. ( એ ગુણ વીરતણે ન વિસારૂંએ રાગ. ) નમિજિનવર પ્રભુ! ચરણમાં લાગું, શુદ્ધ રમણતા માગુંરે, બહાપરિણતિ ટેવ નિવારી, શુદ્ધાપગે જાગુંરે, નમિ, ૧ અન્તરદષ્ટિ અમૃતવૃષ્ટિ, સહજાનન્દ સ્વરૂપરે, તન્મયતા પ્રભુસાથે કરતી, શુદ્ધ સમાધિ અનુપરે. નમિ. ૨ અસંખ્યપ્રદેશી ચેતન ક્ષેત્ર, ગુણ અનંત આધારરે, ઉત્પત્તિ વ્યય ધ્રુવતા સમયે, દ્રવ્યપણું કારરે.
નમિ. 8 જ્ઞાન-ચરણપયોયની શુદ્ધિ, મુકિત પ્રભુ મુખ ભાખે; અસ્તિ નાસ્તિની સપ્તભંગીથી, વદ્દાને દાખેરે.
નમિ. ૪ શખાદિક નય શુદ્ધ પરિણતિ, ઉત્તર ઉત્તર સાર
For Private And Personal Use Only