SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir w ટ્ટિ ૩ મદ્ઘિ, જ નિયદેશના વાસી જૈ, અજર અમર ગુણુખાણુ સંહુજ સ્વતંત્ર આનન્દમાં, ભાગવા શિવ નિર્વાણુર. ચેતન અસંખ્યપ્રદેશમાં, વીર્ય અનંત પ્રદેશરે; છતિ શુ સામર્થ્ય ભાવથી, વાપરા સમયે નિ:ક્લેશરે ત્રિભુવનમુકુટશિરામણિ, પરમ મહેાય ધરે; જગગુરૂ પરમબંધુ વિભુ, સાદિ અનન્ત સુશ રે. અલખ અગાચર દિનમણિ, અવિચલ પુરૂષ પુરાણુરે; સત્ય એક દેવ ! તું જગધણી, ધારૂં હું શિર તુજ આણુરે. મલ્રિ. ૬ મહિજિન શુદ્ધ આલેખતે, સેવક જિનપણું પાયરે; બુદ્ધિસાગર રસ રંગમાં, લેટિયા ચિદ્ધનરાયરે. મિક્ષુ. પ સિંધુ. ૭ ૨૦ મુનિસુવ્રતસ્તવન ( તાર્ હા તાર પ્રભુ ! મુજસેવક ભણી-એ રાગ ) તાર હા તાર પ્રભુ ! શુદ્ધ દિનકર વિભુ ! શરણુ તું એક છે મુજ સ્વામી; જ્ઞાન-દર્શન ધણી, સુખ ઋદ્ધિ ધણી, નામી પણ વસ્તુત: તું અનામી. ભાગી પણ ભાગના ફંદથી વેગળા, ચેાગી પણ ચેાગથી તું નિરાળા; જાણતા અપર ને અપરથી ભિન્ન તું, વિગતમાહી પ્રભુ ! શિવ મ્હાલે, દ્ભવ્ય ક્ષેત્ર અને કાલ ને ભાવથી, આત્મદ્રવ્યે પ્રભુ ! તું સુહા; સ્વગુણની અસ્તિતા, નાસ્તિતા પરતી, શુદ્ધકારકમયી વ્યક્તિ પાસે. શુદ્ધ પરબ્રહ્મની પૂર્ણતા પામીને, વિષ્ણુ જગમાં પ્રભુ ! તું ગવાયે; કમ દાષા હરી હર પ્રભુ ! તું થયે, સત્ય મહાદેવ તું છે સવા૨ે. For Private And Personal Use Only તાર. ૧ તા. ૨ તાર, ૩
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy