________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનન્તકારી ગહિતકારી, શુષુપોયાધારીરે; ઉત્પત્તિ-વ્યય-ધ્રુવતામયી પ્રભુ, શાશ્વતપદ સુખકારીરે. કુંથુ૦ ૬ જિનસ્વરૂપ થઈ જિનવર સેવી, લડ્ડીએ અનુભવમેવારે; બુદ્ધિસાગર જ્ઞાનદિવાકર, સહેજયોગ પદ્મસેવારે.
કુંથુ॰ ૭
૧૮ અરનાથસ્તવન
( તુમ બહુ મંત્રીને સાહિમા—એ રાગ. ) અજિનવર ! પ્રભુ ! વન્દના, હાજે વારંવાર; ક્ષાયિક રત્નત્રયી વચ્ચે, શુદ્ધ બુદ્ધાવતાર. અષ્ટકર્મના નાશથી, અષ્ટ ગુણેાને ધરંત, ગુણુ એકત્રીશને તેં ધર્યો, સાધ્યસિદ્ધિ વરંત. ક્ષપકશ્રેણિ—રણક્ષેત્રમાં, હુણ્યા માહ પ્રચંડ; ત્રિભુવનમાં સામ્રાજ્યની, ચલવી આણુ અખંડ ઘાતિકર્મ-પ્રકૃતિ હરી, જામ્યા કેવલજ્ઞાન; પુરૂષાત્તમ અરિહા પ્રભુ, દીધું દેશના દાન. ચેાવિકાર શમાવીને, શેષ ક જે ચાર; હુણીને શિવપુર પામિયા, ધન્ય ! ધન્ય ! અવતાર. અર. પ તુજ પગલે અમે ચાલજી, પામીને પરમા અનુભવ રંગે ભેટીને, પ્રભુ થઈશું સનાથ. પ્રેમ ભક્તિ ઉત્સાહમાં, શ્રુતજ્ઞાને દિલ લાય; બુદ્ધિસાગર ધ્યાનમાં, પ્રભુતા ઘટમાંહિ પાય.
૧૯ મહિનાથસ્તવન. (સ્વામી સીમંધર વિનતિ-એ રાગ. ) મĮિજિન સહેજ સ્વરૂપનું, વર્ણન કહેઃ કેમ થાયરે; વખરી વર્ણન શું કરે, કંઇ પરામાંહી પરખાયરે, પરમબ્રહ્મ પુરૂષાત્તમ, અનંગી અનાશી સદાયરે; વિમલ પરમ વીતરાંગતા, અખય અચલ મહારાયરે,
For Private And Personal Use Only
અર. ૧
અ. ૨
અર. ૩
અર. ૪
અર. ૬
સર. ૭
મિક્ષ. ૧
મલ્લુિ ર