________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાતિ પ્રભુ કહેર, ધન્ય! તું જગમાં અન્ય પ્રાણી શાન્તિ પામવારે, મનમાં ઉલટ આણું. શાનિત. ૩ જડ તે જડપણેરે, ચેતન જ્ઞાનસ્વભાવે; ભેદજ્ઞાનના ચેગથીરે, સમકિત-શ્રદ્ધા થા. શાન્તિ. ૪ સદ્દગુરૂ પરંપરા, આગમના આધારે, ઉપશમભાવથીરે, શાતિ ઘટમાં ધારે. શાનિ. ૫ સાધુસંગતેરે, પામી જ્ઞાનની શક્તિ; સમતાગીરે, પ્રગટે શાન્તિ–વ્યકિત. શાતિ. ૬ ચિંતન દ્રવ્યનુંરે, કરવું ધ્યાન જ ભાવે, ચંચલતા હરેરે, સાચી શાંતિ આવે. શાનિ. ૭ સત્યસમાધિમાંરે, શાન્તિ સિદ્ધિ બતાવે રસિયા ચેગિરે, શાન્તિ સાચી પાવે. શાન્તિ. ૮ સિદ્ધસમા થઈરે, શાતિરૂપ સુહાવે; સ્થિરઉપગથીરે, બુદ્ધિસાગર પાવે. શાન્તિ . ૯
૧૭ કુંથુનાથસ્તવન. (સાંભળજે મુનિ યમરાગે -એ વાગ.) કંફ્યુજિનેશ્વર જગ જયકારી, ચેત્રીશ અતિશય ધારીરે, પાંત્રીશ વાણું ગુણથી શોભે, સમવસરણ સુખકારી રે. કુંથુ ૧ વસ્તુધર્મ સ્યાદ્વાદ પ્રરૂપે, કેવલજ્ઞાનથી જાણી રે, ધર્મ ગ્રહી પાળી શિવ લેવે, જગમાંહિ બહુ પ્રાણીરે. કુંથુ. ૨ સપ્તભંગી ને સાતથી, ષદ્ધાને જણાવે; ઉપાદેય ચેતનના ધર્મો, બેધી શિવ પરખાવેર. શુદ્ધ આત્મસ્વરૂપ બતાવી, મિથ્યા-ભ્રમણ હઠાવે, અતિનાસ્તિમયધર્મ અનન્તા-દ્રવ્ય દ્રવ્યમાં ભારે. કુંથુ. ૪ ચાર નિક્ષેપે ચાર પ્રમાણે, વસ્તુસ્વરૂપને દાખેરે, દ્વવ્ય ક્ષેત્ર ને કાલ ભાવથી, વસ્તુસ્વરૂપને ભાખેરે.
For Private And Personal Use Only