________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ! દર્શન દેજે શિવરસિયા, પ્રભુ પ્રેમે હારા દિલ વસિયા, સ્થિરઉપગે જિન ઉલૂસિયા, - શ્રેયાંસ ૫ પ્રભુ ! પરમમહોદય પદ આપે, પ્રભુ! જિનપદમાં મુજને થાપે, કર્યો કર્મ અનાદિ સહુ કાપે,
શ્રેયાંસ. ૬ પ્રભુ ! ઉપાદાન મેગે આવે, ભક્તિથી નિજ ગુણ વિરચાવે; બુદ્ધિસાગર મળિયે લ્હાવે.
શ્રેયાંસ, ૭
૧૨ વાસુપૂજયસ્તવન
(ગિરૂઆરે ગુણ તુમતણએ રામ ) વાસુપૂજ્ય ! ત્રિભુવનધણી, પરમાનન્દ વિલાસીરે; અકળકળા નિર્ભય પ્રભુ, ધ્યાને નાસે ઉદાસીરે. વાસુપૂજ્ય. ૧ જગજીવન જગનાથ છે, પરમબ્રહ્મ મહાદેવારે વ્યાપક જ્ઞાનથી વિષ્ણુ છે, સુરપતિ કરે પદવારે. વાસુપૂજ્ય. ૨ આદિ-અનન્ત તે વ્યક્તિથી, એભૂતથી ચગીરે. અનાદનન્ત સત્તાપણે, ગુણપર્યવને ભેગીરે. વાસુપૂજ્ય. ૩ વ્યાપ્ય વ્યાપકતા અભેદતા, જ્ઞાતા રેય અભેદી, ભિન્નભિન્ન સ્વભાવ છે, વેદરહિત પણ દીરે. વાસુપૂજ્ય. ૪ પરમમહદય ચિન્મણિ, અજરામર અવિનાશી રે, નિત્ય નિરંજન સુખમયી, વ્યક્તિ શુદ્ધ પ્રકાશીર. વાસુપૂજ્ય. ૫ નિરક્ષર અક્ષર વિભુ, જગબંધવ જગત્રાતા, ક્ષાયિક નવલબ્ધિ ધણ, રેય અનન્તના જ્ઞાતા. વાસુપૂજ્ય. ૬ પુરૂષોત્તમ પુરાણ તું, તુજ ધ્યાને સુખ લહીશું; બુદ્ધિસાગર શુદ્ધતા, પામી જિનપદ રહીશું. વાસુપૂજ્ય. ૭.
૧૩ વિમલનાથસ્તવન.
(જ્યાં લગે આતમતત્વનું એ રાગ.) વિમલજિનચરણની સેવના, શુદ્ધ ભાવે કરશું; અન્તર જોતિ ઝળહળે, શિવસ્થાનક કરશું.
વિમલ. ૧
For Private And Personal Use Only