________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતલડી. ૪
પ્રીતલડી. ૫
દયિકભાવ નિવારી ઉપશમ આદિથી, ટાળે સઘળા મહતણ મહાકુંદ. ગુણરથાનક-નિ:સરણિ ચઢતો આતમા, ઉજજવલયેગે પામે શિવપુર મહેલ, ક્ષાયિકભાવે સુખ અનંતે ભેગવે, નિજપદ વતા ધારી કરતે સહેજે. બાહ્ય–ભાવની સર્વ ઉપાધિ નાસતાં, પ્રભુવિરહનો નાશ થશે નિર્ધાર અનુભવગે રંગાયે જિનરૂપમાં, થાશું પ્રભુસમા અન્ત જ્યકારો. નિજ ગુણસ્થિરતામાં રંગાવું સહજથી, વસ્તુધર્મ-જ્ઞાનાદિક તું આધારજો; બુદ્ધિસાગર અનુભવ-વાજાં વાગિયાં, ભેટયા શીતલજિનવર જગ જયકારજે.
પ્રીતલડી. ૬
પ્રીતલડી. ૭
૧૧ શ્રેયાંસનાથસ્તવન.
(શ્રી વિરપ્રભુ! ચરમ–એ રાગ.) શ્રેયાંસપ્રભુ! અન્તર્યામી ક્ષાયિક-નવલબ્ધિધણી ત્રાતા ભ્રાતા, પરેપકારી નિર્ભય ચેગી દિનમણિ. પ્રભુ શુદ્ધસ્વરૂપ લ્હારૂં જેવું, પ્રભુ! શુદ્ધસ્વરૂપ હારૂં તેવું, ઉજજવલપ્પાને ખેંચી લેવું,
શ્રેયાંસ. ૧ પ્રભુ! નામ-રૂપથી ભિન્ન ખરે, પ્રભુ! અનન્તસુખને ભવ્ય ઝરે, મેં સ્થિરઉપયોગે દિલ ધર્યો.
શ્રેયાંસ. ૨ ઉત્પત્તિ-વ્યય-ધ્રુવતાભેગી, ગાતીત પણ નિર્મલગી, કર્માતીતથી તું નીરોગી.
શ્રેયાંસ. ૩ ધ્યાને પ્રભુની પાસે જાવું, સાધનથી સાપણું પાવું, કાનાદર્શ પ્રભુ ઘટ લાવું.
શ્રેયાંસ, ૪
For Private And Personal Use Only