SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાળુજીવન વીતરાગ હૃદયમાં મુજ વસ્યા, તે દેખી માહાય કે સહુ દૂરે ખસ્યા. ગુણ–પર્યાયાધાર ! સ્મરણુ ત્હારૂ ખરૂં, ધ્યાન-સમાધિયેાગે અલખ નિજપદ વડું; પરમબ્રહ્મ ! જગદીશ્વર ! જય જિનરાજજી! શરણે આણ્યેા સેવક રાખેા લાજજી. વાર વાર શી? વિનતિ જાણા સહુ કહ્યું, વાર લગાડા ન લેશ દુ:ખ મેં અહુ સહ્યું; બુદ્ધિસાગર સત્ય ભક્તિથી ઉદ્ભાર, વૈજ્જૈન વાર હજાર વિનતિ એ સ્વીકારો. ૧૦ શીતલનાથસ્તવન ( પ્રીતલડી ધાણીરે અજિત જિદ્દેશું—એ શગ ) પ્રીતલડી ખંધાણીરે શીતલ જિષ્ણુ દશું, પ્રભુવિના ક્ષણમાત્ર નહિ સાહાયજો; પ્રેમીવિના નહિ બીઝે તે જાણી શકે, રૂપ પ્રભુનુ` દેખી મન હરખાયજો. અન્તરના ઉપયાગે પ્રભુજી દિલ વસ્યા, ભક્તિ આધીન પ્રભુજી પ્રાણ સનાથ; અનુભવયેાગે રંગ મઠના લાગિયા, ત્રણભુવનના સ્વામી આવ્યા હાથો. જેમ પ્રભુનાં દર્શનમાં સ્થિરતા થતી, તેમ પ્રભુજી આનન્દ આપે એશજો; આનન્દદાતા—ભાતાની થઈ એકતા, ચઢી ખુમારી યાદી આપે હુમેશજો, આત્માઽસખ્ય પ્રદેશે શીતલતા ખરી, અવધૂત ચાંગી પ્રગટાવે સુખક દો; For Private And Personal Use Only ܡ પ્રીતલડી. ૧ પ્રીતલડી. ૨ પ્રીતલડી, ૩
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy