________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
હા ચિ. ૩
ક્ષપકશ્રેણિયે ઉજ્જવલધ્યાને, ઘાતક કર્મ ખપાવ્યાં; દુગ્ધરજીવત્ કર્મ અઘાતી, તેરમે ચૌદમે નસાવ્યાં કેવલજ્ઞાને શેય અનન્તા, સમય સમય પ્રભુ ! જાણા; અવ્યાખાધ અનન્તુ વીર્ય, સમય સમય પ્રભુ ! માણેા હૈ। ચિ. ૪ ઋદ્ધિ તમારી તેવીજ મારી, કક્રિય ન મુજથી ન્યારી; ચંદ્રપ્રભુ-આદર્શ નિહાળી, આત્મિકઋદ્ધિ સભારી નિજ સ્ત્રજાતીય સિંહ નિહાળી, અજવૃન્દગત હૅહિર ચેત્યા; નિજ સ્વજાતીય સિદ્ધ સંભારી, જીવ સ્વપદમાં વહેતા હૈ। ચિ. ૬ અન્તર-દૃષ્ટિ અનુભવ–યેગે, જાગી નિજપદ રહિયે; બુદ્ધિસાગર પરમ મહેાદય, શાશ્વતલક્ષ્મી હિં
હા ચિ. ૫
હા ચિ. ૭
૯ સુવિધિનાથસ્તવન.
(નદી યમુનાકે તીર—એ રાગ. )
સુવિધિજિનેશ્વર ! દેવ ! યા દીનપર કરી, કરૂણાવત મહંત વિનતિ એ દિલ ધરા; ભવસાગરની પાર ઉતારા કર ગ્રહી, શક્તિ અનન્તના સ્વામી કહાવા મહી. તમના શેા છે ભાર કહા રવિ આગળે, કીડીના શે। ભાર કે કુંજરને ગળે; કર્મ તણા શા ભાર પ્રભુજી! તુમ છતે, સિંહતા શા ભાર અષ્ટાપદ્મ ત્યાં જતે. શું ખઘાતનું તેજ શિવ જ્યાં ઝળહુળે, તેમ શું માહનું જોર કે ઉપયોગ નીકળે; સસલાનું શું જોર સિંહ આગળ અહા ! અનેકાંત જ્યાં જ્યાતિ એકાંતનુ શું કહેા. પરમપ્રભુ વીતરાગ રાગ ત્યાં શું કરે, દેખી ઈન્દ્રની શક્તિ કે સુર સહુ કરગરે;
For Private And Personal Use Only