________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્પણ કયાંઈ ન જાય દર્પણમાં સમાય છે, રેયાકારી ભાવો એ ત ન્યાય છે, રવતી જે ય જ્ઞાનમાંહિ ભાસતો, જ્ઞાન અચિત્યસ્વભાવ હૃદયમાં આવતા
વિના સહુ જ્ઞાનની શૂન્યતા જાણીએ, ષ દ્રો પર્યાય અનન્ત મન આણુએ. અસ્તિવિના ન નિષેધ ઘટે કેઈ દ્રવ્યને, દ્વિ વણ નહિ અતિ નિષેધ કેમ સર્વને; દ્વતનું જ્ઞાન થયાવણ અદ્વૈત શું કહો, ભાસે જ્ઞાનમાં દ્વત સત્યભાવ સહે. દ્રવ્ય અને પોયથી ય અનcતા, વસ્તુધર્મ સ્યાદ્વાદ ત્યાં એકાનેતા ધ્રુવતા રેયના દ્રવ્યપણે નિત્યતા ખરી, ઉત્પત્તિ-વ્યય શેયઅનિત્યતા અનુસરી. છવદ્રવ્ય એક વ્યક્તિ અનાદિ-અનંત છે, ગુણ-પર્યવઆધાર ચેતનછ સન્ત છે, બુદ્ધિસાગર જિનવરવાણી સહે, સમકિત-શ્રદ્ધાગે અપેક્ષા સહુ લહે.
૮ ચંદ્રપ્રભુસ્તવન, (એ અબ શભા સારી હે મલ્લિજિન–એ રાગ.) ચંદ્રપ્રભુ! પદ રાચું છે ચિફઘન! ચંદ્રપ્રભુ! પર રાચું; મન માન્યું એ સાચું છે ચિદઘન ! ચંદ્રપ્રભુ! પર રાચું. શુદ્ધ અખંડ અનન્ત ગુણ-લક્ષમી, તેના પ્રભુ! તમે દરિયા સત્તાએ જ્ઞાનાદિક લક્ષમી, વ્યક્તિ પણે તમે વરિયા હે ચિ. ૧ અનાદનન્ત, ને આદિ-અનન્ત, સત્તા-વ્યક્તિ સુહાયા; અસ્તિનાસ્તિમય ધર્મ અનન્તા, સમય સમયમાં પાયા હે ચિ. ૨
For Private And Personal Use Only