________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્ય
૪
પ. ૫
સદ્દગુરૂ તીર્થ ઉપાસના, સ્યાદ્વાદ સૂત્રને ધરે, પરંપર ગુરૂગમ જોડતાં, કરે ભવી જિનવરશીધરે. જ્ઞાનના માનમાં ધ્યાન છે, ધ્યાનથી હેય સમાધિરે, પરમ પ્રભુ એક તાનમાં, ભેટતાં જાય ઉપાધિરે. અનુભવ–અમૃત સ્વાદતાં, ચિત્ત અન્યત્ર ન જાય; ચકેર જેમ ચંદ્ર તેમ રાચતું, પરમ પ્રભુરૂપમાં દરે. સુખ અનંતની રાશિમાં, જીવનમુક્તપદ પાયરે; બાહ્યનાં સુખ રૂચે નહિ, નિશ્ચયસુખ નિજમાંદ્યરે. પરપરિણતિરંગ પરિહરી, શુદ્ધ પરિણુતિમાંહિ રંગરે; બુદ્ધિસાગર જિનદર્શન, દેખવા પ્રેમ અભંગરે.
પદ્ય ૬
પ૦ ૭
પઘ૦ ૮
૭ સુપાર્શ્વનાથસ્તવન.
(નદી યમુનાને તીર-એ રાગ) સુપાર્શ્વપ્રભુ! જિનરાજ ! કૃપાળુ તારશે, વિનતડી મુજ પ્રેમ ધરીને સ્વીકારશે; રાગ દ્વેષ અન્યાય નૃપતિ જેર ટાળશે, શુદ્ધરમણતા સન્મુખ દૃષ્ટિ વાળશો. વિષયવાસનાપાસથી પ્રભુજી! છોડાવજે, પરમ દયાલ! દેવ! દયા દિલ લાવજો, અનુભવ-અન્તરદૃષ્ટિની સૃષ્ટિ જગાવજો, પરમાનન્દનું પાત્ર ચેતન મુજ થાવજે. કેવલજ્ઞાનની જ્યોતિમાં ય અભિન્ન છે, પરદ્રવ્યાદિક સેયથકી વળી ભિન્ન છે;
યાકારે જ્ઞાન પરિણમે જાણજે, ભિન્નભિન્નસ્વરૂપ અનેકાંત આણજે. યાપેક્ષે જ્ઞાન અનતું જિન કહે, યની પાસે જ્ઞાન ગયાવણ સહુ લહે,
For Private And Personal Use Only