________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ સુમતિનાથસ્તવન.
સુમતિ ૨
સુમતિ૦ ૩
( વિરતિ એ સુમતિ ધરી આદરો એ રાગ ) સુમતિજિનેશ્વર શુદ્ધતા, યુદ્ધતા પરમ સ્વભાવ; અસ્તિતા નાસ્તિતા એકતા, જ્ઞાતૃતા નહિ પરભાવરે, સુમતિ॰ ૧ ભિન્ન અભિન્નતા નિત્યતા, તેમ અનિત્ય પર્યાયરે, એક સમયમાંહિ સપજે, પર્યાય ઉપજે વિલાયરે અનુરૂલઘુ પર્યાયનો, શક્તિ અનન્તી સદાયરે; પરિણમે અસંખ્યપ્રદેશમાં, કારક ષટ્ ઉપજાયરે, આદિ અનાદિ ષટ્કારકા, વ્યક્તિપણે એકેક પ્રદેશ; અનાદિ અનન્ત સ્થિતિ શક્તિથી, કારક ષટ લહેા એશરે. સુમતિ॰ ૪ એક અનેકતા વસ્તુમાં, નિત્ય અનિત્યતા ધારરે; સમય સાપેક્ષ વિચારતાં, હાય અનેકાન્ત વિસ્તારરે. સદસત્ કચ્છ અકથ્ય છે, જિનવર ધર્મ અનન્તરે; જ્ઞાનમાં ગેયની ભાસના, જાણે એક સમય ભદ્દન્તરે, સમ્યજ્ઞાનપ્રભાવથી, પ્રભુ ! તુજ રૂપ જણાયરે; ચાર પ્રમાણ ને ભંગથી, ધમ અનેક પરખાયરે. મન-વચ-કાયઅતીત તું, આદીઁ યાગથી સારરે; તુજ મુજ એકતા સંપજે, બુદ્ધિસાગર નિર્ધારરે.
સુમતિ॰ પ્
સુમતિ૦ ૬
સુમતિ॰ ૭
સુમતિ૦ ૮
હું પદ્મપ્રભસ્તવન.
(વિરતિ એ સુમતિ ધરી આદર-એ રાગ. )
૫૦ ૧
પદ્મપ્રભુ અલખ નિરંજન, સિદ્ધના આઠ ગુણુધાર ૨; સાકાર ઉપચાગે ચેતના, નિરાકાર જયકારીરે. અજર અમર અગેાચર વિભુ, નામ ન રૂપ ન જાતિ; જગદ્ગુરૂ જય શ્રીચતામણિ, ત્રભુવનમાંહિ ખ્યાતિરે. પદ્મ ૨ ઉપમાતીત પરમાતમા, અનુભવવિણ ન જણાયરે; િિશ દેખાડી આગમ રહે, અનુભવે પ્રભુ પરખાયરે.
For Private And Personal Use Only
૫૦ ૩