________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
શુદ્ધદેવગુરૂ હેતુ છેરે, ઉપાદાન કરે શુદ્ધિ; ઉપાદાન અભિન્ન છેરે, કાર્યથી જાણા બુદ્ધ. કાર્ય દ્રવ્યથી ભિન્ન છેરે, નિમિત્ત હેતુ વ્યવહાર; શુદ્ધાદિક ષટ્ ભેદ છેરે, વ્યવહાર નયના ધાર. ભિન્ન નિમિત્ત પણ કાર્યમાંરે, ઉપાદાન કરે પુષ્ટિ; નિમિત્તવણ ઉપાદાનથીરે, થાય ન સાધ્યની સૃષ્ટિ. પુષ્ટાâમન જિનવિભુરે, આતો મન ધરી ભાવ; ઉપાદાનની શુદ્ધિમાંરે, ખનશે શુદ્ધ બનાવ. ત્રિકરણયાગથી આરિ,. મન ધરી સાધ્યની દૃષ્ટિ; બુદ્ધિસાગર સુખ લહેર, પામી અનુભવ-સૃષ્ટિ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારના
For Private And Personal Use Only
સભવ. ૩
સંભવ. ૪
સભવ. પ
સભવ. ૨
૪ અભિનંદનસ્તવન.
અભિ. ૧
અભિ. ૩
(પદ્મપ્રભુ ! તુજ મુજ આંતરૂં—એ રાગ ) અભિનન્દનજિનરૂપને, ધ્યાનમાં સ્મરણથી લાવુંરે; ધ્યાનમાં લીનતાયાગથી, સુખ અનન્ત ઘટ પાવુંરે. મન–વચ–કાયાના ચેાગની, સ્થિરતા જેહ પ્રમાણુરે; તદનુગત વીર્યતા ઉદ્ભસે. ભાવ થયેાપશમ સુખખાણુરે. અભિ. ૨ અસ ખ્યપ્રદેશમયી વ્યક્તિમાં, ધ્યાનથી એકતા થાયરે; પંડિત–વીર્ય ત્યાં સ'પજે, ઉજ્જવલ અધ્યવસાયરે. ક્ષણુક્ષણ ઉજજવલ ધ્યાનમાં, પ્રગટતા સહજ આનન્દરે; ખાહ્ય જડ વિષયના સુખના, વેગથી નાસતા ક્ન્દરે. અન્તરશુદ્ધપરિણતિથકી, ભાવથી હાય નિજ મુક્તિરે; શુદ્ધનયસ્થાપના સહેજથી, પ્રગટતે એ તત્ત્વની યુક્તિરે. અભિ, ૫ ક્ષયાપશમ જ્ઞાન–વીર્ય થી, ક્ષાયિક-ધર્મ ગ્રહાયરે; નિર્વિકલ્પઉપચાગમાં, શ્રુતજ્ઞાન એક સ્થિર થાયરે ભાવશ્રુતજ્ઞાનઆલમને, જીવ તે જિનરૂપ થાયરે; બુદ્ધિસાગર શિવસ‘પદા, મંગલશ્રેણિ પમાયરે,
અભિ, ૪
અભિ. ૬
અભિ. ૭
સંભવ. છ