________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
૨ અજિતનાથસ્તવન
(શ્રી સ’ભજિત ! તાહરૂર, અલખ અંગેાચર રૂપ-એ રામ )
અજિતજિનેશ્વરસેનનારે, કરતાં પાપ પલાય; જિનવર સેવા. સેવા સેવારે વિકજન ! સેવા, પ્રભુ શિવસુખદાયક મેવા, પ્રભુ સેવે સિદ્ધિ સુહાય. મિથ્યા-માહે નિવારીનેર, ક્ષાયિક–રત્ન ગ્રહાય; ચારિત્ર-માહ હઠાવતાર, સ્થિરતા ક્ષાયિક થાય, ક્ષપ–શ્રેણિ આરાહીનેરે, શુક્લ-ધ્યાનપ્રયાગ; જ્ઞાનાવરણીયાદિક હણીર, ક્ષાયિક નવગુણુભાગ. અષ્ટકર્મના નાશથીરે, ગુણ-અષ્ટક પ્રગટાય; એક સમય સમશ્રેણિએરે, મુક્તિસ્થાન સુહાય. નાટ્યતાભાવ મુક્તિનારે, જડમમયી નિહ ખાસ; ચૈામપરે નહિ વ્યાપિનીરે, નહિ બ્યાવૃત્તિ-વિલાસ, સાદિ અનંત સ્થિતિથીરે, સિદ્ધ બુદ્ધ ભગવ'ત; ઝળહળ જ્યેાતિ જ્યાં ઝગમગેરે, જ્ઞેયતણા નહિ અંત. પરજ્ઞેય ઘ્રુવતા ત્રિકાલમાંરે, ઉત્પત્તિ-વ્યયસાથ; નિજજ્ઞેય ધ્રુવતા અનન્તનારે, પર્યાયસહ શિવનાથ. પર જાણે પરમાં ન પરિણમેરે, અશુદ્ધભાવ વ્યતીત; બુદ્ધિસાગર ધ્યાનથીરે, થાવે ધ્યાની અજિત.
૩ ભવનાથસ્તવન.
(ઢેખા ગતિ દૈવનીરે—એ રાગ. )
સભજિન ! તારશે રે,
તારશેા ત્રિભુવનનાથ ! સંભજિન ! તારશેારે. 'નિમિત્તના પુષ્ટાલમનેરે, સાધ્યની સિદ્ધિ કરાય; ઉપાદાનની શુદ્ધતારે, નિમિત્તવિના નહિ થાય. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવથીરે, નિમિત્તના બહુ લે; જ્ઞાન દર્શન ચારિત્રનારે, નિમિત્ત ટાળે ખેા.
For Private And Personal Use Only
જિનવર. જિનવર.
જિનવર. ૧
જિનવર.
જિનવર. ૨
જિનવર.
જિનવર. ૩
જિનવર.
જિનવર. ૪
જિનવર.
જિનવર. ૫
જિનવર.
જિનવર. ૬
જિનવર. જિનવર. ૭
સંભવ. ૧
સંભવ, ૨