________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયા
જિનેશ્વરસ્તવનચતુર્વિશતિકા.
(૨)
૧ ગષભદેવસ્તવન. (પ્રથમ જિનેશ્વર પ્રણમીએ- એ રાગ.) અષભજિનેશ્વર! વંદના, હશે વારંવાર પુરૂષોત્તમ ભગવાન નિરાકાર સંત છે, ગુણપર્યાયઆધાર એ ટેક ઉત્પત્તિ-વ્યય ધ્રુવતા, એક સમયમાંહિ જોય, પર્યાયાર્થિકનયથી વ્યય-ઉત્પત્તિ છે, દ્રવ્યથકી ધ્રુવ હોય. ર૦૧ સત કરતાં સામર્થ્યના, હય પર્યાય અનન્ત; અગુરુલઘુની શક્તિ તે તેહમાં જાણીએ, અનન્ત શક્તિ સ્વતંત્ર. - ૨ પરમભાવ ગ્રાહક પ્રભુ, તેમ સામાન્ય વિશેષ,
ય અનન્તનું તોલ કરે પ્રભુ! તાહરે, ક્ષાયિક એક પ્રદેશ. ૪૦ ૩ સ્થિરતા ક્ષાયિકભાવથી, મુખથી કહી નહિ જાય, અનન્તગુણ નિજ કાર્ય કરે લહી શક્તિને, ઉત્પત્તિ-વ્યય પાય. બ૦ ૪ ગુણ અનન્તની ધ્રુવતા, દ્રવ્યપણે છે અનાદિ, ગુણની શુદ્ધિ અપેક્ષા પર્યાયે કરી, ભંગની સ્થિતિ છે સાદિ. ૦૫ સાદિ અનંતિ મુક્તિમાં, સુખ વિકસે છે અનંત, સુખ યાદિક જ્ઞાનમાં જ્ઞાતા જગગુરૂ, જ્ઞાન અનંત વહેત. . ૬ રાગદ્વેષ–યુગલ હણી, થઈયા જગ મહાદેવ; બુદ્ધિસાગર અવસર પામી ભક્તિથી, પામે અમૃતમેવ. વદ છ
For Private And Personal Use Only