SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ય ભાવ–વીર ! પ્રભુ આતમા, અંતર્ ગુણુભાગી; લઘુતા એકતા લીનતા, સાધનથી ચેાગી. ભાવ–વીર્ય નિજમાં બન્યું, વાગ્યે જિતનગારૂં, ક્રૂમ્યા વિજયના વાવટા, ક્ષાયિકસુખ સારૂં. આનંદમગલ જીવમાં, જ્ઞાન-દિનમણિ પ્રગટ્યા; દર્શન-ચદ્ર પ્રકાશિયા, તબ મેહજ વિઘટશે. અનંતગુણુ–પર્યાયનેા, જીવ ભાગો સવાયા; બુદ્ધિસાગર મદિર, ચૈતન અઢ આયા. For Private And Personal Use Only ૧ ૧૧ કળશ. (એવ રંગ વધામણાં, પ્રભુ પાસને નામે એ રાણ) ચાવીશ જિનવર ભક્તિથી, ગાયા ગુણુશગે; ગાશે ધ્યાશે જે પ્રભુ, તે અન્તર જાગે. અન્તરના ઉદ્યોતથી, હાય મગળમાળા; મનમદિર પ્રભુ આવતાં, ટળે માહના ચાળા, જિનભકિત નિરૂપ છે, ચેતન ઉપયાગી; અનંતગુણુ–પર્યાયના, સમયે હાય લાગી. ઝળહળ જ્ઞાનની જ્યેાતિમાં, જડ-ચેતન ભાસે; ચેતન પરમેષ્ઠી સદા, એમ જ્ઞાની પ્રકાશે. ચેતનની શુદ્ધભકિતથી, શુદ્ધચેતન પરમ્, અનેકાન્તનય–દૃષ્ટિથી, પ્રભુ ગાઈને હરખું. સંવત ઓગણીશ ચાસઠે, પુનમ દિન સારા; અષાઢ શુક્લ પક્ષમાં, ગામ માણસા ધારે. સેામવાર ચઢતા દિને, ચાવીશ જિન ગાયા; અન્તર્ના ઉપયોગથી, સત્ય-આનંદ પાયા સુખસાગરગુરૂ પ્રેમથી, બુદ્ધિસાગર ગાવે, ગાશે ધ્યાવશે જે ભવી, તે શિવસુખ પાવે. ૧ ૨ MX 3
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy