________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવચિંતામણિ તું પ્રભુ ! શાશ્વત સુખ આપે; ચનિક્ષેપે ધ્યાવતાં, ભવનાં દુ:ખ કાપે. તારૂં મારૂં આંતરૂ, એકલીનતા ટાળે; સાહિ–અનંતિ સંગથી, દુ:ખ કોઇ ન કાળે. શુદ્ધદશાપરિણામથી, નિશદિન તુજ ભેંટું; શુદ્ધ દ્રષ્ટિથી દેખતાં, લેશ લાગે ન છેટું. તુજ મુજ અંતર ભાગશે, સંયમ ગુણયુક્તિ; ક્ષેત્રભેદને ટાળીને, સુખ લહિશું મુક્તિ. મુક્તિમાં મળશું પ્રભુ, એમ નિશ્ચય ધાર્યો; ધ્યાને રંગ વધામણાં, માહુ ભાવ વિસાર્યાં, તુજ સંગી થઇ ચેતના, શુદ્ધવીર્ય ઉલ્લાસી; બુદ્ધિસાગર જાગિયા, ચેતન વિશ્વાસી.
૨૪ મહાવીરસ્વામી સ્તવન ( રાગ ઉપરના )
ત્રિશલાનંદન ! વીરજી ! મનમંદિર આવે; ભાવ–વીરતા માહરી, પ્રભુ ! પ્રેમે જગાવા. ભાવ–વીર સંચારથી, પ્રભુ ! માહ ન આવે; દ્રવ્ય–વીર સંચારમાં, મેાહનું જોર ફાવે, ચાર નિક્ષેપે ધ્યાઇએ, ભાવ–વીના ધારી; સમકિત ગુણુઠાણુાથકી, પ્રભા ! તું સંચારી. ભાવ–વીર્ય પ્રગટાવવા, આલેખન સાચું; ક્ષાપશમ-ક્ષાયિકમાં, મન મારૂં શર્યું. ક્ષયાપશમે તે હેતુ છે, ક્ષાયિકગુણુકાજ; ક્ષાયિક-વીર્યતા આપીને, રાખા મુજ લાજ. અસખ્યપ્રદેશે ક્ષાયિક,—ભાવ વીર્ય અનત; ચાગ-ધ્રુવતા ધારીને, લહે વીર્યને સંત. મતિ-સગી પુદ્દગલવિષે, જે વીર્ય કહાતું; થાગતણી ધ્રુવતાથકી, ધ્યાને લેશ ન જાતું.
For Private And Personal Use Only
m
૫