SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાળા કામણગારડા, ભીરૂ થઇ શું ? વિળયા; હુકમથી પશુ દૈયા, આણુ માનત મૂળિયા, વિરાગી જો મન હતું, કેમ તારણ આવ્યા; આઠ ભવાની પ્રીતડી, લેશ મનમાં ન લાવ્યા. મારી દયા કરી નહિ જરા, કેમ અન્યની કરશે; નિર્દય થઈને વાલ્લુમા, કેમ ઠામે ઠરશેા. વિરહવ્યથાની અગ્નિમાં, ખળતી મને મૂકી; કાળાથી કરી પ્રીતડી, અરે પોતે હું ચૂકી. જગમાં કાઈ ન કાઇનું, એમ રાજુલ ધારે; રાગિણી થઈ વૈરાગિણી, મન એમ વિચારે. સંકેત કરવા ચારીને, પ્રાપતિ ! અહિં આવ્યા; હરિશુક્રયાથી બહુ દયા, પ્રભુ ! મુજ પર લાવ્યા. ભવનાં લગ્ન નિવારવા, જાન મુક્તિથી માણી; આંખે આંખ મિલાવીને, મને મુક્તિમાં તાણી. હું ભેાળી સમજી નહીં, સાચી જગમાં અમળા; નાથે નેહ નિભાવિચા, ધન્ય સ્વામી સખળા, સેાગાવલીના જોરથી, ગૃહવાસમાં સિયા; ઋષભાદિક તીર્થંકરા, લલનાસ`ગરસિયા. ભાગાવલીના અભાવથી, મારે સંગ ન કીધેા; બ્રહ્મચારી મારા સ્વામિજી, જશ જગમાં લીધેા. સ્ત્રીને ચેતાવવા- આવિયા, સ્વામી ઉપકારી; આઠ ભવાની પ્રીતડી, પૂરી પાળી સારી. હાથેાહાથ ન મેળબ્યા, સ્વામી ગુણુરાગી; સ્વામીના એ કૃત્યથી, હું થઈ વૈરાગી, ત્રિજ્ઞાનીના કાર્ય માં, કાંઈ આવે ન ખામી; રાજુલ વૈરાગણ મની, શુદ્ધ-ચેતના પામી, જૂઠાં સગપણુ માઠુથી, માહુની એ માયા; ભ્રાંતિથી જગ જીવડા, નાહક ફુલાયા. For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧ ૧૮ ૧૯ ૨૦
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy