________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવતાળી લાગતાં, આનંદ-ખુમારી, પરમપ્રભુ-આદમાં, જોઈ જાતિ મેં મારી શુદ્ધદ્રવ્ય જેવું તાહરૂં, તેવું મારું દીઠું; સત્તાએ સરખા પ્રભુ, મને લાગ્યું મીઠું તારું ધ્યાન તે મારું, દોષ મુજથી નાસે; શુદ્ધદશાના ધ્યાનમાં, એકમેકતા ભાસે. એકમેકતા એગમાં, મનમંદિર આણ્યા; તાયા જાએ નહિ વ્યક્તિથી, પણ શાને તાણ્યા. ૭ શુક્રયાકારી જ્ઞાનથી, એકરૂપે ભળિયા તુજ સેવાકાર વ્યક્તિથી, વેગે છે ટળિયા. નિવિકલ્પ-ઉપગથી, શુદ્ધ રૂપમાં મળશું, બુદ્ધિસાગર શિવમાં, જ્યોતિ તિમાં ભળશું.
૨૨ નેમિનાથ સ્તવન
( રાગ ઉપરને.) રાજુલ કહે છે શામળા, કેમ પાછા વળિયા મુજને મૂકી નાથજી, કેનાથી હળિયા. પશુદયા મનમાં વસી, કેમ હારી ન આણે સ્ત્રીને દુઃખી કરી પ્રભુ! હઠ ફેગટ તાણે. લગ્ન ન કરવાં જે હતાં, કેમ અહી આવ્યા પિતાની મરજી વિના, કેમ બીજા લાગ્યા. બાષભાદિ તીર્થંકરા, ગ્રહવાસે વસિયા, તેનાથી શું તમે જ્ઞાની કે, આવી રે ખસિયા. શુકન જોતાં ન આવડયા, કહેવાતા ત્રિજ્ઞાની; બનવાનું એમ જે હતું, વાત પહેલાં ન જાણું. જાદવ કુળની રીતડી, બેલ બેલી ન પાળે, આરંભી પતું મૂકે, તે શું ? અજુવાળે..
For Private And Personal Use Only