________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
ન્ય કરતા હતા, તેની વિજયા નામની સ્ત્રી હતી, સુમિત્ર નામને જીતશત્રુ રાજાને સહોદર યુવરાજ હતું, તેને યશોમતી નામની સ્ત્રી હતી. જીતશત્રુ રાજાની રાણી વિયાએ ચઉદ સ્વને સૂચિત પુત્ર પ્રસ
બે, તેનું નામ અજીત પાડયું, તે અજીતનાથ નામના બીજા તીર્થકર જાણવા. સમિરની સ્ત્રી યશોમતીએ ચકવતી પુત્રને જન્મ આપે તેનું નામ સગર પાડવામાં આવ્યું બે પુત્ર, યૌવન વય પામ્યા. જીતશત્રુ રાજાએ પોતાની રાજ્ય ગાદી ઉપર અજીતકુમારને સ્થાપન કર્યા અને યુવરાજ ની પદવીએ સગરને સ્થાપન કર્યા, શ્રી અજીતનાથ ભગવંતે કેટલેક કાળ રાજ્યને પાળી સ્વરાજ્ય પર ગરને સ્થાપન કરી દીક્ષા ગ્રહણ કરી. સગર ચકવત પણે પ્રસિદ્ધ થયા
www.kobatirth.org
For Private And Personal Use Only