________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
સાર સ્વરૂપ છે. ઈદ્રજાળની પેઠે આ સં સારના પદાર્થ છે.
પ્લેગ અગર કોલેરાની ભયંકર બીમારીમાં માણસોને ઘાણ નીકળી જાય છે, તેવા વખતે કે કુટુંબમાં મરણ પામે છેય તે તે વખતે મજબૂત હૈયું કરવું, પણ ગાભરા બનવું નહિ. જે બનવાનું હોય છે તે મિથ્યા થતું નથી, માટે છેક ચિંતા કરવી નહિ, તેવા વખતે કઈ પુત્રાદિકનું મગ થયું હોય તે તેથી શેક કરે નહિ. જુઓ નજર વર્ષના સાઠ હજાર પુત્રો મરણ પામ્યા, તે વખતે બનેલે બનાવ નીચે મુજબ છે. સગર ચકવતીના મૃત્યુ પામેલા સાઠ
હજાર પુત્રનું વૃત્તાંત પૂર્વ-અધ્યા નગરીમાં ઈવાકુ કુળમાં ઉત્પન્ન થએલ જીતશત્રુ નામને રાજા રા
www.kobatirth.org
For Private And Personal Use Only