________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
શિષ્યોપનિષદ્
શિષ્ય બની શકે છે. ગુરૂના આત્મારૂપ બ્રહ્મ અવિનાશી અખંડ નિત્ય છે તેને જે દૃષ્ટ અને છે, તે શુદ્ધ પરમાત્મ સ્વરૂપની દષ્ટા અને છે. શરીર, મન વાણીધારક એવા ગુરૂરૂપ વ્યક્તભ્રહ્મની ઉપાસના કરતાં આ વિશ્વમાં અન્ય કોઇ મહાન ઉપાસના નથી. ગુરૂબ્રહ્મની ઉપાસના વિના કાઇ કદાપિ પરમાત્માના સાક્ષાત્કાર કરી શકતા નથી. નિરાકાર બ્રહ્મ કરતાં મૂર્તિમાન અકાર ગુરૂશ્થાની ઉપાસના, સેવા, ભતિથી શિષ્યાને, ભકતાને અનંતગુણુ લાભ મળે છે. સ્થાપનામાં દેવગુરૂ બુદ્ધિ ધારણ કરી તેમને માનવાથી, પૂજ વાથી, ઉપાસવાથી આત્મશુદ્ધિ થાય છે, તે ગુરૂબ્રહ્મની ઉપાસના, સેવા, ભકિત કરવાથી શિષ્ય બ્રહ્મસ્વરૂપ અને એમાં કશુ આશ્ચર્ય નથી. ગુરૂ બ્રહ્મની સાથે તલ્લીનતા થતાં પરમબ્રહ્મ સુખના સાક્ષાત્કાર થયા વિના રહેતા નથી, માટે ગુરૂબ્રહ્મના નિશ્ચયીમનુષ્ય શિષ્યપદ પ્રતિષ્ઠાને પામે છે.
३१ “ गुर्वात्मैक्ययोगी
શ્રી ગુરૂના આત્માની અને સ્વાત્માની એકતાને જે યાગ સાથે છે તે શિષ્યપદના અધિકારી કરે છે. ગુરૂના આત્માની સાથે પાતાનું ઐકય કરીને જે ફવ્ય કાર્યો તે કરે છે તે શિષ્યપદ ચાગ્ય છે. ગુરૂની સાથે પેાતાની સર્વથા અભેદતા, એકતા, અનુભવનાર અને તે પ્રમાણે ખની શિષ્ય યાગ્ય કબ્યાને કરનાર શિષ્ય સર્વક બધનાથી મુક્ત થાય છે, જે મન, વાણી, કાયાથી ગુરૂની સેવા કરે છે, અને ગુરૂને હૃદયમાં રાખી સત્ર ચેાગ્યપ્ર‰ત્તિયાને કરે છે, તે શુક્રપ્રેમયેાગે ચુર્વાત્મિકયયેાગી . અનીને સુપાત્ર શિષ્યની ગણનામાં ગણાય છે. ગુરૂના આત્માની સાથે અભેદભાવ થયા વિના ગુરૂના હૃદયનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી, માટે ગુરૂની સાથે તન્મય બનીને ઐકય યાગી બનવું જોઈએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**
३२ गुरुहृदयज्ञानधारकः
ગુરૂની સાથે અભેદભાવે અકયભાવ કરનાર ગુરૂના હૃદયમાં સ્વભક્તિ ખળે ઉતરીને ગુરૂના ઉપદેશ વિના પણુ ગુરૂહૃદયજ્ઞાનના ભંડારને સ્વયમેવ સમાધિમને પ્રાપ્ત કરી શકે છે. ગુરૂના આત્માની સાથે શિષ્યની એકતા— તલ્લીનતા થતાં ગુરૂ જે વાણીથી શિખવે છે તે સ્વયમેવ જાણી શકે છે. શૂરના હૃદયની સાથે ઐકયભાવ ધારતાં ગુરૂની સાથે તન્મય઼ ખની જતાં
For Private And Personal Use Only