________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યાપનિષદ્
સદ્ગુરૂના આશયાના અનુસારે વર્તે છે. ગુરૂતુ ખેલવું, સુરની કાયાદિ પ્રવૃત્તિ વગેરે પરથી ક્ષ ચતુર શિષ્યા પોતાના ગુરૂના આશયે નણી પ્રવૃત્તિ, નિવૃત્તિ કરે છે. ગુરૂના આશયાને જે કચરી નાખતા હોય વા ગુરૂના આશયે ને જે ધિક્કારતા હાય એવા કુશિષ્યા આ વિશ્વમાં અષ્ટમુખા અવમેધવા. જે ગુરૂના આશયામાં સ્વસંસ્વ, સ્વપૂજ્યતા, સ્વકતવ્યતા સમજે છે તે ગુરૂના આશયેા પ્રમાણે પ્રવૃત્તિ કરીને ગુરૂની આજ્ઞા પાળી શિષ્ય યાગ્યતાને પામે છે.
२९ गुर्वाज्ञैवधर्ममतिः
For Private And Personal Use Only
૧૭
ગુરૂની આજ્ઞા એજ ધર્મ છે એવી જેની પ્રાપ્ત કરે છે. ગુર્વાના એજ ધમ છે. જે શિષ્યા કરીને ગમે તેવી મન માની ધર્મ પ્રત્તિ કરે છે તે સંયમ પાળતા છતા પણ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકતા નથી. ગુર્વાનામાં ધર્મ છે એવા જેને દૃઢ નિશ્ચય થાય છે અને તે પ્રમાણે જે પ્રવૃત્તિ કરે છે તે શિષ્યધના પાલક અને છે. ગુરૂની આજ્ઞામાં સવ ધમ કર્મોના સમાવેશ થાય છે. ગુરૂની આજ્ઞામાં સર્વ ઇચ્છાઓને જેણે લય કર્યો છે અને ચુર્વાના તેજ જેવુ જીવન અની ગયું છે તે શિષ્યપદને લાયક છે. રાધાવેધ સાધ વાના કરતાં તથા આકાશમાં ઉડવાના કરતાં ગુર્વાના પ્રમાણે પ્રવૃત્તિ કરવી એ મહા મુશ્કેલ છે. જે ગુનામાં સ્વાતિ માને છે, ગુર્વાનામાં મુક્તિ માને છે તે શિષ્ય પદને લાયક બને છે. તેવા શિષ્યાની જેવી ઉન્નતિ થાય છે, તેવી આજ્ઞાખાનાની કદાપિ થતી નથી. ગુર્વાનાધમ મતિવાળા વેને મુક્તિની પ્રાપ્તિ માટે અન્ય કશુ કંઇ કરવું ખાકી રહેતું નથી. ગુરૂની કૃપાથી જેમની શુદ્ધ બુદ્ધિ થઇ હાય છે તે ગુર્વાનાનેજ ધર્મ માની શિષ્ય ધર્મોતે અદા કરે છે. અને સુપાત્ર શિષ્ય પદથી વિભૂષિત થાય છે.
३० गुरुप्रभावधारकः
જે ગુરૂમાં ભ્રહ્મભાવ, આત્મભાવ, પરમાત્મભાવ ધારે છે તે ગુરૂના સુપાત્ર શિષ્ય બની શકે છે. ગુરૂમાં બ્રહ્મભાવ ધાર્યા વિના પૂર્ણ શ્રદ્દાની નિષ્ઠા થતી નથી. વસ્તુત: વિચારીએ તા ગુરૂને આત્મા તેજ બ્રહ્મ છે; અને શિષ્ય તે બ્રહ્મની જ ઉપાસના કરે છે. શુના શરીરને તથા તેમની વાણીને પણ ગુરૂના આત્માનો પૈકે જે ઉપચારથી બ્રહ્મ માને છે, તે ગુના ઉપાસક
8
બુદ્ધિ છે તે શિષ્યપદને ગુરૂની આજ્ઞાઓના ત્યાગ કાટિભવ સુધી તપ જપ