________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વયં ભેદે ટળી જાવે, સદા અધ્યાત્મની જ્યેાતે. ખરા અધ્યાત્મજ્ઞાને જ્યાં, થતી બહુશુદ્ધિ, પ્રીતિની; અહા એ પ્રેમના પ્યાલા, પીધા ત્યાં ખામવાનું શું? નથી દરકાર કાયાની, નથી દરકાર જીવ્યાની; પ્રભુરૂપ જ જગત આ જ્યાં, દુભવવાનું નથી ત્યાં તે. પ્રભુ દરબાર દુનિયામાં, પ્રભુમય જ્યાં જણાતું સા; રહી જ્યાં ભાવના એવી, ઉડે ત્યાં તાર્ માષીના. હૃદયના વાદ્ય યંત્રે એ, ઉઠે છે મારીના તારે; પરાના તારની ખૂબી, પ્રભુના યાગીએ જાણે. પીધે। જેણે પ્રભુ પ્યાલેા, મર્યાં તે જીવતાં જુદે; પીવતાં પ્રેમને પ્યાલેા, પુનર્જન્મ્યા પુનઃવ્યા. અરે એ મૃત્યુ છે જુદું, અરે એ જીવવુ જાદુ'; થતું અધ્યાત્મજ્ઞાને જ્યાં, જીવંતાં શુદ્ધ પ્રેમે તે. અહા એ જ્ઞાનને પ્રેમે, પ્રભુની જ્યેાત દેખાતી; ખરી એ ભક્તના ભાગ્યે, લખાઈ છે પ્રભુ જ્યેાતિ. અરે એ તત્ત્વ સમજીને, ખરૂં ધર સાધ્ય શુભ ભાવે; મુગ્ધ સન્તના એલે, સદા આનન્દ રસ મેવા. સં. ૧૯૬૯ ભાદ્રપદ સુદિ ૮.
૧૧
ભજ॰ સં. ૮, પૃ. ૧૯૯.
www.kobatirth.org
૩
૪
૫
૬
G
ટ
૧૦
For Private And Personal Use Only