________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતિયાવૃત્તિ પ્રસ્તાવના
આ ગ્રંથની પ્રથમાવૃત્તિ ખલાસ થઈ જવાથી અને તેની ઘણી માગણી થવાથી તે ખીજીવાર છપાવવામાં આવ્યે છે. વિક્રમ સંવત ૧૯૬૪ માં માણુસામાં સુશ્રાવક શા. બાલાભાઇ અનુપ, શેઠ દલસુખભાઇ સ્વરૂપચંદ, શા. મૂળચંદભાઈ ત્રિભાવનદાસ તથા શા. જેચંદભાઈ ત્રિભાવનદાસ ત્થા પ્રતાપચંદ પુલ, જેઠાભાઇ પરસાતમ, શેઢે કચરાભાઇ હાથીભાઇ, શેઠ વીરચંદ કૃષ્ણાજી, શેઠ હાથીભાઈ મૂળચંદ, શેર ચમનલાલ ડુંગરસી, શા. માધવલાલ અમથાલાલ, શા. વાડીલાલ મગનલાલ, શા. ચુનીલાલ અમરચંદ શા. ગીરધરભાઇ નથુભાઈ શેડ ખળચંદ ઉગરચંદ, શેઠ જીવરાજ રવચંદ, શા. મણીલાલ બાળચંદ, શા. ચુનીલાલ ખાદર, શેઠ હુકમચંદ જેઠાભાઇ, ત્થા લલુભાઈ, શા. ચમનલાલ નાનચંદ, શા. પ્રતાપચંદ ચુનીલાલ, શા. રતનચંદ ઘેલાભાઇ, શા, મફતલાલ જેચંદ. શા. મણીલાલ લલુ, શા. મગનલાલ દીપચંદ, શા. ચંદુલાલ વીરચંદ તથા શા. મનસુખ મગનલાલ ગાંભવા, કેવળદાસ ગાંભવા, તથા શા.
www.kobatirth.org
For Private And Personal Use Only