________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ ) સુખના ભોક્તા બનશો અને સાદિઅનંતમે ભાગે મોક્ષસ્થાનમાં વાસ કરશે.
હે ભવ્યો !! સમજશે કે, આત્મા તેજ પરમાત્મારૂપ છે. પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતાં સર્વ કર્મ બળીને ભસ્મીભૂત થતાં પરમ મહદય સ્વરૂપી આત્મા થાય છે. કહ્યું છે કે – अयमात्मैव चिद्रूपः, शरीरी कर्मयोगतः ।। ધ્યાનraધાતુ, ગુટ્ટાડડમા ચરિંગના
આત્મા, કર્મના યોગે દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાશ્મણ શરીરને ધારણ કરે છે. ધ્યાનરૂપ અગ્નિથી
જ્યારે અષ્ટકર્મને બાળી નાખે છે, ત્યારે તે નિરંજન પરમાત્મા કહેવાય છે.
તમે સર્વજો !!! સત્તાએ પરમાત્માએ છો તેથી કર્મ રજ દૂર થતાં પોતે પરમાત્મસ્વરૂપે પ્રકાશે છે, તમારી શક્તિને પ્રકાશ જેમ જેમ તમે આત્માભ્યાસ વધારો છે તેમ તેમ વૃદ્ધિ પામે છે.
હે ભવ્યાત્માઓ ! ! મે ત્રણભુવનમાં સુખને માટે પરિભ્રમણ કરશે તે પણ તમને સુખ મળનાર નથી. તમારા
www.kobatirth.org
For Private And Personal Use Only