________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૩) આત્મહત્યારે થાય છે, અને સચ્ચિદાનંદ આત્મા હું છું, શરીરથી ભિન્ન છું. એવી બુદ્ધિથી ઘણું પુણ્ય થાય છે તે ગણી શકાતું નથી. માટે શરીરમાં છતાં હું શરીરથી ભિન્ન છું એવી ભાવનાથી વર્તનાર પ્રાણી સંસારમાં કર્મથી લેપાત નથી. ધનના ઉપર પણ પ્રાણીને વિભાવિક દશાથીજ સહેજે રાગ ઉત્પન્ન થાય છે. સેનું, રૂપું, રત્ન, મેતી, પરવાળાં ધાન્ય ખેત્ર રાજ્ય વિગેરે ધન કહેવાય છે. તેના ઉપર અજ્ઞાનપણથી રાગ ઉત્પન્ન થાય છે. અલબત્ત તે વસ્તુઓ કઈ વખત પિતાની થઈ નથી અને થવાની નથી. સોનું રૂપું એ પૃથ્વી જાતિ છે, જડ છે, પુદગલ છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શમય છે. રૂપી છે, સેનું રૂપું, રત્ન વિગેરેને ગ્રહણ કરનાર ચાલ્યા જાય છે. પણ તે ધન કોઈની સાથે જતું નથી, જડધનને માટે લાખે મનુષ્ય, રાજાઓ પરસ્પર લડી મરે છે, જડધનને પિતાનું કરવા ધારે છે પણ તે કદિ પિતાનું થતું નથી. સત્ય ધન એ નથી. જડધનમાં સુખની બુદ્ધિ ધારણ કરવી એ જડ અજ્ઞાની જીવેનું કામ
www.kobatirth.org
For Private And Personal Use Only