________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪) છે, ધનમાં સુખ રહેતું નથી, પગલિક શાતાદનીયનું નિમિત્તકારણું ધન છે. અજ્ઞાની જીવને તે અગ્યારમે પ્રાણ છે, ઘણુ જીવેને મરતી વખત પણ ધનની ઉપર મમતા રહે છે અને હાય મારૂં ધન, મારૂં ધન, એમ કરતા હાથ ઘસતા મરણ પામી વ્યંતર
નિમાં ઉત્પન્ન થાય છે, વા તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે, ધનના રાગથી વેર-ઝેર, વિશ્વાસઘાત,પ્રપંચ, અસત્ય, લોભ, ક્રોધ, હિંસા વિગેરે ની ઉત્પત્તિ થાય છે, ધનને લેભ એ છે કે તે દરરોજ વધતે જાય છે, અનાદિ કાળથી અજ્ઞાનભાવે સર્વ જી ધન ઉપર રાગ કરે છે, જેને પોતાના આત્માનું ભાન છે, તે સુખી છે. પોતાના આત્માને વિષે રહેલ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર એ સત્ય ધન છે. બાહાધન ક્ષણિક છે, ત્યારે અંતર્ધન કદી નાશ પામનાર નથી. જ્યારે બાહાધનથી દુઃખ છે ત્યારે અંતર્ધનથી સુખ થાય છે. બાહાધન વિજાતીય છે, ત્યારે અંતર્ધન સજાતીય છે. સેનું રૂપું વિગેરે બાહ્યધન ભય ઉત્પન્ન કરે છે ત્યારે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ અંતર્ધન અભયપણાને
www.kobatirth.org
For Private And Personal Use Only