________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ વિજાતીય અને હું
દેખાય છે. ઘર, હાટ, મીલ, મહેલ, સેનું, રૂપું, ત્રાંબુ, હીરા, એ સર્વ પુદગલની માયા છે. શ્રી આદિનાં જે શરીર છે તે પણ પુદગલ છે. જે જે આંખથી દેખાય છે તે સર્વ અવસ્ય પુદગલ જાણવું. એ પુદ્ગલરૂપી છે, તે સડણ, પડણુ, વિધ્વંસનસ્વભાવ વાળું છે. અને હું તે જ્ઞાની આત્મા છું. પુદગળથી ભિન્ન છું, પુગળ મારી જાતિનું દ્રવ્ય નથી. અલબત્ત તે વિજાતીયદ્રવ્ય છે, હું આત્મા સર્વને જાણી શકું છું, સુખને હું જાણું છું પુદગળ જાણું શકતું નથી, પદ્દગળ વિચિત્ર આકારરૂપે પરિણમે છે, અને હું તે આત્મા જેવો છું તેને તે છું. અનંત કાલ ગયે પણ મારું સ્વરૂપ બદલાયું નહિ અને બદલાશે પણ નહીં, અખંડ છું એટલે આત્માને કોઈ પેદા કરનાર નથી, જ્ઞાન દર્શનચારિત્રમય હું છું, આહાર, વસ. શરીર એ સર્વ પુગળ છે. આ જીવે કર્મના બે અનંતીવાર શરીર ધારણ કર્યો પણ અંતે સર્વને ત્યાગ કર્યો, કેઈ શરીર પિતા થયું નથી, દરેક ભવનાં માતા પિતાએ, સ્ત્રી પુત્ર
એક
યા
www.kobatirth.org
For Private And Personal Use Only