________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૦) ફરનારા પુરૂષથી પણ રાગ દ્વેષ છતાતાં નથી, કહ્યું છે કે – રાગ દ્વેષ કે ત્યાગ બિન, મુક્તિ પદ નાહિં, કેટી કેટી જપ તપ કરે, સબે અકારજ થાઈ.
રાગ એ કંઇ એવી વસ્તુ નથી કે હાથમાં પકડી શકાય, રાગ કંઈ આંખે દેખાતા નથી. આખું જગત પ્રાય: રાગ દ્વેષથી ભરપૂર છે, ક્ષણમાં રાગ તે ક્ષણમાં દ્વેષ એમરાગદ્વેષની ઘટમાળદરેક પ્રાણુઓના મનમાં વહેતી હોય છે, રાગ દ્વેષ થવાનું મુખ્ય કારણ તે અજ્ઞાન છે, અજ્ઞાનપણથી પર વસ્તુમાં પિોતાપણુની બુદ્ધિ થાય છે, અને અજ્ઞાનપણથી પરમાં દ્વેષ થાય છે. અલબત્ત જ્ઞાનથી જોતાં માલુમ પડશે કે, જે જે વસ્તુઓ ચક્ષુદ્વારા દેખાય છે તે સર્વ યુગલ ની માયા છે. વર્ણ ગંધરસ અને સ્પર્શથી બનેલી દરેક વસ્તુઓ પિદુગલિક છે. કોઈ લીલી દેખાય છે, કઈ પીળી દેખાય છે, કોઈ લાંબી દેખાય છે, કઈ પાળી દેખાય છે, કોઈ વિચિત્ર આકારવાળી
www.kobatirth.org
For Private And Personal Use Only